gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કમિશનરનો વેધક સવાલ, ૧૯૭૦ ઈ-બસ માટે ચાર્જિંગ સ્ટેશન કયાં?તૈયારી ચાલે છે, ટ્રાન્સપોર્ટમેનેજ…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કમિશનરનો વેધક સવાલ, ૧૯૭૦ ઈ-બસ માટે ચાર્જિંગ સ્ટેશન કયાં?તૈયારી ચાલે છે, ટ્રાન્સપોર્ટમેનેજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,
25 માર્ચ,2026

વર્ષ-૨૦૨૭ અંત સુધીમાં એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. માટે
મળીને કુલ ૧૯૭૦ ઈલેકટ્રિક બસ આવશે એવી જાહેરાત કરાઈ છે.આ પ્રકારની જાહેરાત
સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાનીએ ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેને
વેધક સવાલ કરતા પુછયુ હતુ કે
,આટલી
મોટી સંખ્યામાં તમે ઈલેકટ્રિક બસ લેવા જઈ રહયા છો ત્યારે આ તમામ બસો માટે ચાર્જિંગ
સ્ટેશન કયાં છે
?તેના
જવાબમાં ટ્રાન્સપોર્ટ મેનેજરે તૈયારી ચાલે છે એવો જવાબ આપતા કમિશનર અકળાયા
હતા.તેમણે કડક શબ્દોમા કહયુ
,આમ ના
ચાલે તમે તાત્કાલિક કામગીરી શરુ કરાવો.શહેરમાં ગરમી માટે જાહેર કરવામા આવતા
હોટસ્પોટને લઈને પણ કમિશનરે અધિકારીને ખખડાવતા કહયુ
,હોટસ્પોટ જાહેર કરીને છટકી ના જાવ.ત્યાં રહેતા લોકોને
પીવાના પાણીના ટેન્કર અને ઓ.આર.એસ.પણ પહોંચાડો.

ત્રણ દિવસ પહેલા કોર્પોરેશન તરફથી ઈલેકટ્રિક બસો
એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.માં આવશે એ પ્રકારની અખબારી યાદી બહાર પાડવામા આવી
હતી. આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનર વીકલી રીવ્યુ બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજરના
જવાબથી નારાજ થયા હતા.આટલા વ્યાપક સ્તરે જયારે એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.માટે
નિર્ણય લેવામા આવતો હોય.વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી પણ કરવાની છે
ત્યારે અંદાજે બે હજાર ઈલેકટ્રિક બસોના ચાર્જિંગ માટે કોઈ વ્યવસ્થા કે આયોજન જ ના
હોય એ કેવી રીતે ચાલી શકે એવો કમિશનરે સવાલ કર્યો હતો.હેલ્થ વિભાગના અધિકારીને હોટ
સ્પોટની બાબતમાં આડેહાથ લીધા પછી કમિશનરે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકીને
હવાના પ્રદૂષણને લઈ કેટલાક સવાલ કર્યા હતા.જેમાં શહેરમાં ૧૪૦૦ બાંધકામ સાઈટનુ
સ્ટેટસ માંગતા તેઓ માહિતી આપી શકયા નહોતા.શહેરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર
લાઈનમાં ડ્રેનેજના જોડાણ કેવી રીતે જાય છે એ તપાસ કરવા અધિકારીઓને કહયુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
GUJARAT

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

March 26, 2026
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…
GUJARAT

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

March 26, 2026
Next Post
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor...

આગને પગલે અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન | Chaos following…

આગને પગલે અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન | Chaos following...

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : UPમાં ધ્રૂજાવી દેનારી દુર્ઘટના: સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,અન્યનો બચ…

VIDEO : UPમાં ધ્રૂજાવી દેનારી દુર્ઘટના: સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,અન્યનો બચ…

4 months ago
નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી | Loan growth remains sluggish in the fir…

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી | Loan growth remains sluggish in the fir…

8 months ago
દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…

દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…

1 month ago
જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News