gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભાગ વાવવા આપેલી જમીનનો હિસાબ માંગતા ઉશ્કેરાઈ ગયા : હવે જમીન કે હિસાબ બાબતે વાત કરીશ તો પતાવી દેવા ધમકી દીધી : પિતાની પુત્ર-પુત્રવધૂ સામે ફરિયાદ

જૂનાગઢ, : કેશોદ તાલુકાના રાણીગપરામાં રહેતા એક વૃધ્ધે પોતાના પુત્રને ભાગમાં વાવવા આપેલી જમીનનો હિસાબ માંગતા ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ પિતાને પકડી રાખ્યા હતા અને પુત્રવધુએ લાકડી વડે માર માર્યો હતો. આ અંગે વૃધ્ધે પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાણીગપરા ગામમાં રહેતા જીલુભાઈ લખમણભાઈ બારૈયા (ઉ.વ. 65) પાસે 20 વિઘા જમીન છે, જે તેણે તેનાથી અલગ રહેતા પુત્ર રાકેશને ત્રીજા ભાગે વાવેતર કરવા આપી છે. ગત તા. 16ના સવારે આઠેક વાગ્યે જીલુભાઈ વાડીએ ખાટલામાં સુતા હતા ત્યારે તેનો પુત્ર રાકેશ અને પુત્રવધુ શિલ્પાબેન વાડીએ આવ્યા હતા અને ખાટલામાં પાટુ મારી જીલુભાઈને ઉઠાડયા હતા. આથી જીલુભાએ ત્રીજા ભાગે વાવવા આપેલી જમીનનો હિસાબ આપવા કહેતા પુત્ર રાકેશ અને પુત્રવધુ શિલ્પાબેને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી. બાદમાં રાકેશે પિતાને પકડી રાખ્યા હતા અને પુત્રવધુ શિલ્પાબેને લાકડી વડે માર માર્યો હતો. જીલુભાઈએ બુમાબુમ કરતા તેના મોટાભાઈ અને તેનો પુત્ર ત્યાં આવ્યા હતા અને મારમાંથી બચાવ્યા હતા. આ સમયે પુત્ર અને પુત્રવધુએ ‘હવે જમીન કે હિસાબની વાત કરીશ તો ડોહા તને પતાવી દઇશું’ એવી ધમકી પણ આપી હતી. આ અંગે પુત્રી અને જમાઈને જાણ કરતા તેઓ આવ્યા હતા અને જીલુભાઈને કેશોદ સારવારમાં ખસેડયા હતા. જે તે વખતે પોલીસ ફરિયાદ કરવી ન હતી પરંતુ આજે જીલુભાઈએ પોતાના પુત્ર રાકેશ જીલુ બારૈયા અને પુત્રવધુ શિલ્પાબેન રાકેશ બારૈયા સામે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused...

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a...

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors' wealth increased by Rs 16 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય…

છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય…

9 months ago
स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

2 months ago
૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

6 months ago
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News