gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર, 6 માર્ચ,2026

સમયની સાથે અમદાવાદના લોકો લગ્ન કે સામાજિક પ્રસંગોએ મ્યુનિસિપલ
કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલના વપરાશ ઉપર પસંદગી વધારાતા ગયા
છે. લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા કોર્પોરેશનને રુપિયા ૧૩.૮૧ કરોડની આવક
થઈ છે.સાત મહિનામા તંત્રને કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના ૭૪૫૮ બુકિંગ મળ્યા છે.

શહેરના સાત ઝોનમાં કુલ ૯૫ કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ તેમજ
ઓપનએર થિયેટર આવેલા છે.આ પૈકી ૮૨ સ્પોટ હાલ ઉપલબ્ધ છે. ૧૩ સ્પોટ ઉપર રીનોવેશનની
કામગીરી ચાલી રહી છે.૨૮ ફેબુ્આરી સુધીમા મધ્યઝોનમાં આવેલા ૧૧ પાર્ટી પ્લોટ અને
કોમ્યુનિટી હોલ માટે કુલ ૭૪૪ બુકિંગ નોંધાતા તંત્રને રુપિયા ૬૫.૩૮ લાખની આવક થઈ
હતી. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં આવેલા ૧૮ પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ માટે કુલ
૬૭૮બુકિંગ નોંધાતા તંત્રને રુપિયા ૧.૨૫ 
કરોડની આવક થઈ હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ૯ બેન્કવેટ હોલ
,પાર્ટી પ્લોટ અને
કોમ્યુનિટી હોલ માટે ૧૨૩૮ કાર્યક્રમ માટે બુકિંગ મળતા તંત્રને રુપિયા ૩.૧૫ કરોડ
આવક થઈ હતી.ઉત્તરઝોનમાં આવેલા ૧૪ પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ માટે કુલ ૧૨૩૮
બુકિંગ નોંધાતા તંત્રને રુપિયા ૧.૯૮ કરોડની આવક થઈ હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં
આવેલા૬ બેન્કવેટ હોલ
,પાર્ટી
પ્લોટ અને કોમ્યુનિટી હોલ માટે ૪૯૮ કાર્યક્રમ માટે બુકિંગ મળતા તંત્રને રુપિયા
૧.૪૩  કરોડ આવક થઈ હતી.દક્ષિણઝોનમાં આવેલા
૧૮ પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ માટે કુલ ૧૬૭૪ બુકિંગ નોંધાતા તંત્રને રુપિયા
૨.૪૮ કરોડની આવક થઈ હતી. પશ્ચિમ ઝોનમાં આવેલા ૧૯ પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ
માટે કુલ ૧૬૯૫ બુકિંગ નોંધાતા તંત્રને રુપિયા ૨.૮૪  કરોડની આવક થઈ હતી.

પાંચ નવા ઓડીટોરીયમ બનાવાશે

વર્ષ-૨૦૨૬-૨૭ના કોર્પોરેશનના વાર્ષિક અંદાજપત્રમાં રુપિયા
૧૫ કરોડના ખર્ચથી પાંચ નવા ઓડીટોરીયમ બનાવવા નિર્ણય કરાયો છે.જેમા બોપલ
,કઠવાડા, ચિલોડા,નિકોલ અને લાંભા
વિસ્તારનો સમાવેશ કરવામા આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo...

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- ‘ઘાટી પંડિતોની જન્મભૂમિ…

ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- ‘ઘાટી પંડિતોની જન્મભૂમિ…

1 year ago
આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles…

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles…

11 months ago
પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત

પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત

8 months ago
ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત | Accident between Eco and…

ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત | Accident between Eco and…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News