gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી, વેજલપુર બકેરી સિટી તરફનો રસ્તો ખોદી નંખાતા લોકો ત્રસ્ત | Negligence of …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ તંત્રની બેદરકારી, વેજલપુર બકેરી સિટી તરફનો રસ્તો ખોદી નંખાતા લોકો ત્રસ્ત | Negligence of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,9 એપ્રિલ,2026

અમદાવાદના વેજલપુર વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની
બેદરકારી સામે આવી છે.બકેરી સિટી તરફ જતો રસ્તો તંત્ર દ્વારા ખોદી નાંખવામા આવતા આ
રસ્તા ઉપરથી પસાર થતા લોકો અને વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે. કોર્પોરેશન તરફથી
પુરતુ પ્રોટેકશન પણ મુકવામા આવ્યુ નથી.

કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ઓફિસમા બેસીને પ્લાનિંગ કરતા
હોય છે. ફિલ્ડ ઉપર ચાલતી કામગીરી સમયે જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ જાતે રાઉન્ડ લે
તો ખબર પડે કે તેમની બેદરકારી કે અણઘડ આયોજનના કારણે સામાન્ય લોકોને કેટલી
મુશ્કેલી પડતી હોય છે.બકેરી સિટી અંદર તરફના જુની એસ.બી.આઈ.બેન્કથી કલાપી માર્ગ
વાળો રસ્તો ખોદી નાંખવામા આવ્યો છે.જેમા સળીયા પણ ઉપરના ભાગમા જોવા મળી રહયા
છે.આસપાસની સોસાયટીમા રહેતા લોકો માટે  અવરજવર
કરવા માટેનો આ મુખ્ય રસ્તો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …
GUJARAT

April 11, 2026
અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

Next Post
યુદ્ધને કારણે એરલાઇન્સને રૂ. 2500 કરોડનું નુકસાન | Airlines suffer losses of Rs 2500 crore due to wa…

યુદ્ધને કારણે એરલાઇન્સને રૂ. 2500 કરોડનું નુકસાન | Airlines suffer losses of Rs 2500 crore due to wa...

યુદ્ધવિરામ વચ્ચે પણ ક્રૂડના ભાવ હાલના સ્તરથી ઉપર રહે તેવી વકી | Crude oil prices likely to remain ab…

યુદ્ધવિરામ વચ્ચે પણ ક્રૂડના ભાવ હાલના સ્તરથી ઉપર રહે તેવી વકી | Crude oil prices likely to remain ab...

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામમાં શહીદ લેફ.વિનય નરવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું – આ તો અસ્વીકાર્ય | …

11 months ago
અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

2 weeks ago
રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7…

4 weeks ago
દિર્ઘાયુ વ્યાસ મામલે ડીજીપીએ ગ્રામ્ય પીઆઇ અને વહીવટદારની મિલકતોની તપાસના આદેશ આપ્યા | DGP Gives inve…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News