gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના | After the Mun…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના | After the Mun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી  સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના 1 - image

  અમદાવાદ,મંગળવાર,2 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પુરી થયા
પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર 
લે તેવી પ્રબળ સંભાવના હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. કોર્પોરેશન
દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હસ્તક માત્ર બે ફેઝમાં ડેવલપમેન્ટ કરાશે.જે પછી સંત
સરોવર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી સરકાર દ્વારા કરવામા આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, વર્ષ-૧૯૯૭માં સૌ
પ્રથમ વખત સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરવા સાબરમતી રિવરફ્રન્ટ ડેલવપમેન્ટની
રચના કરવામા આવી હતી.જે પછી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ફેઝ-વન અને
હાલમાં ફેઝ-ટુ અંતર્ગત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.શાહીબાગ
ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફના રોડ જાન્યુઆરી-૨૬ સુધીમા બની જશે.સાબરમતી
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી સરળતાથી થઈ શકે એ માટે જે તે સમયે મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા નદી કીનારે ઝૂંપડા બાંધી રહેનારાઓને ખસેડી શહેરના વિવિધ
વિસ્તારમા આવેલ આવાસ યોજનામા આવાસ ફાળવી ખસેડયા હતા. સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ
રાજય સરકાર સોંપવા માટે પ્રાથમિક સ્તરે વાટાઘાટો થઈ હોવાનુ તેમજ કોર્પોરેશનને
નદીમાંથી ઝૂંપડા ખસેડવા સહિતની અન્ય બાબતોને ધ્યાનમા લઈ  વળતર મળવુ જોઈએ એ પ્રકારનો મુદ્દો પણ આગળ
કરવામા આવી રહયો છે. ટૂંકમા બધુ સમુસુતરૃ પાર પડશે તો કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી
પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર હસ્તક જાય તેવી પ્રબળ સંભાવના વ્યકત
કરાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

Next Post
અમદાવાદ ફાયર વિભાગ માટે ૪૨ મીટર હાઈટ સુધીનું ટર્ન ટેબલ લેડર ખરીદવા કવાયત | Ahmedabad Fire Department

પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય

‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

'તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ટાઇગર સ્ટેટ’ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર

3 months ago
સોલાર પ્લાન્ટમાંથી રૂ. 1.17 લાખના તાંબાના વાયર ચોરી | Copper wires worth Rs 1 17 lakh stolen from so…

2 months ago
બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid…

12 months ago
ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar’s competition was…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News