gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર,27 માર્ચ, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૩ હજારથી વધુ અધિકારીઓ
અને કર્મચારીઓ ફરજ બજાવે છે. વર્ગ-૧થી ૩ના અધિકારીઓ મહિને બે લાખથી વધુ પગાર મેળવે
છે.તેમની પાસેથી પ્રેઝન્ટેશન તૈયાર કરાવવાના બદલે ડાયરેકટર સ્પેશિયાલિસ્ટને પ્રતિ
કલાક રુપિયા સાત હજાર સુધીની ફી ચૂકવવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજુર કરવામા
આવી છે.

એડમિનિસ્ટ્રેટર મુકેશકુમારની અધ્યક્ષતામા મળેલી સ્ટેન્ડિંગ
કમિટીની બેઠકમાં શહેરમાં વધતા જતા ટ્રાફિકના ભારણની સાથે શહેરમાં જુદા જુદા રોડના
ડેવલપમેન્ટ અને મેઈન્ટેનન્સના કામો માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવા કોર્પોરેશનના જ
ઈજનેર  ટ્રાફિક પ્રોજેકટ વિભાગ તરફથી
મુકવામા આવેલી વિવાદાસ્પદ દરખાસ્ત મંજુર કરી છે.ટેકનીકલ ડાયાગ્રામ
, વિઝયુઅલ વગેરે
સાથે પ્રેઝન્ટેશન તૈયાર કરવા કન્સલ્ટન્ટ એચસીપી ડિઝાઈન એન્ડ પ્લાનિંગ પ્રા.લી.ની
નિમણૂંક કરવામા આવી છે. આ ઉપરાંત ડાયરેકટર-સ્પેશિયાલિસ્ટને પ્રતિ કલાક રુપિયા સાત
હજાર
, સિનિયર
લેવલ પ્રોફેસરને પ્રતિ કલાક રુપિયા ૪૪૦૦
,
મિડલ લેવલ પ્રોફેસરને પ્રતિ કલાક રુપિયા તથા જુનિયર લેવલ પ્રોફેસરને પ્રતિ
કલાક રુપિયા ૨૦૦૦ ચૂકવવા વહીવટદાર તરફથી મંજુરી આપવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

Next Post
ડાકોર નગરપાલિકાનું રૂા.3.92 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર | Dakor Municipality’s surplus budget of Rs…

ડાકોર નગરપાલિકાનું રૂા.3.92 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર | Dakor Municipality's surplus budget of Rs...

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન...

વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo…

વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલ મહાકુંભ માટે દરેક સ્કૂલને ફરજિયાત રજિસ્ટ્રેશનનો ડીઈઓ કચેરી દ્વારા આદેશ | vadodara deo order scho…

7 months ago
રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ની સુવિધાથી વિહોણા | More than 35 villages in …

4 months ago
ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી | immigration bill 2025 passed in lo…

1 year ago
કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં પ્રથમ મોત, 60 વર્ષીય મહિલાએ ગુમાવ્યો જીવ | delhi first death…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News