gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos…
0
VIEWS
Share on FacebookShare on Twitter

    અમદાવાદ, શુક્રવાર,20 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ચાલતા લોલંલોલની
સ્થિતિ બજેટ બેઠકમાં બહાર આવી હતી. છેલ્લા વીસ વર્ષથી શહેરમાં એસ.સી. અને એસ.ટી.ની
કયાં -કેટલી વસ્તી છે તેનો કોઈ સર્વે કરાવ્યા વગર જ બજેટ ફળવાતુ હોવાનો  આક્ષેપ કરાયો હતો.વિપક્ષે કહ્યુ
, સર્વે જ કરાયો
નથી તેમ છતાં વર્ષ-૨૦૨૬-૨૭ના બજેટમાં રુપિયા ૩૭૬૧ કરોડની ફાળવણી કરી છે પણ
તેને  વાપરશો કયાં અને કેવી રીતે.આ મુદ્દે
સત્તાધીશોએ  મૌન સેવી લીધુ હતુ.

બજેટ બેઠકમાં વિપક્ષ તરફથી આક્ષેપ કરાયો કે, વર્ષ-૨૦૦૬-૦૭ના
મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરની ૧૧ ટી.પી.સ્કીમ કે જેમાં એલિસબ્રિજ
,દરિયાપુર-કાઝીપુર, સીટી વોલ ઈમ્પ્રુવમેન્ટ, અસારવા,રાજપુર-હીરપુર
ઉપરાંત રખિયાલ
,અમરાઈવાડી, બાપુનગર, અસારવા
એકસ્ટેન્શન ઉત્તર અને દક્ષિણ તેમજ શહેરકોટડા
,
સારંગપુર, સુએઝ
ફાર્મ
, અને
વાડજમાં ચાલીઓ અને ઝૂંપડાવાસીઓનુ પ્રમાણ વધુ હોવાનો ઉલ્લેખ કરાયો હતો.વીસ વર્ષ પછી
વર્ષ-૨૦૨૬-૨૭ના બજેટમા પણ આ જ સ્થિતિ તમે દર્શાવી રહયા છો. તમારે કુલ બજેટની
કેટલીક ચોકકસ રકમ આ બંનેની વસ્તી હોય તેવા વિસ્તારોમાં વિકાસકામો માટે ફાળવવી પડે
એનો પણ તમે કોઈ ઉલ્લેખ કરતા નથી. આ ખુબ ગંભીર બાબત કહી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …
GUJARAT

May 30, 2026
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

Next Post
જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm…

જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm...

સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th…

સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th...

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

1 year ago
જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security…

8 months ago
ઈરાન સાથે ક્રૂડ બિઝનેસ કરવો પડ્યો મોંઘો, અમેરિકાએ ભારતની એક સહિત છ કંપની પર મૂક્યા પ્રતિબંધ | why in…

11 months ago
મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે; 8માં પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી | Central Govt E…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News