gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુ. ફંડોમાં ફેબુ્રઆરીમાં મોટાભાગે રેગ્યુલર પ્લાન SIP એકાઉન્ટો બંધ | Most regular plan SIP accounts…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in Business
0 0
0
મ્યુ. ફંડોમાં ફેબુ્રઆરીમાં મોટાભાગે રેગ્યુલર પ્લાન SIP એકાઉન્ટો બંધ | Most regular plan SIP accounts…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) બંધ થવાની વધતી સંખ્યાને જોતાં જાન્યુઆરીમાં ડાયરેક્ટ પ્લાન એસઆઈપી એકાઉન્ટો બંધ થવાનું કારણ રહ્યા હતા, પરંતુ ફેબુ્રઆરીમાં આથી વિપરીત પરિણામ જોવા મળ્યું છે. જેમાં રેગ્યુલર પ્લાન એસઆઈપી એકાઉન્ટો વધુ બંધ થયા હોવાનું આંકડા દર્શાવે છે.

રેગ્યુઅલર પ્લાન એસઆઈપી એકાઉન્ટો, જે બજારની સ્થિતિ માટે વધુ સ્થિતિસ્થાપક હોવાની અપેક્ષા છે. ફેબુ્રઆરીમાં ૮ લાખ જેટલા બંધ થયા છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ માસિક ઘટાડો નોંધાયો છે. મ્યુચ્યુઅલ ફંડોમાં ફેબુ્રઆરી મહિનામાં સક્રિય એસઆઈપી એકાઉન્ટોની સંખ્યા ૧૦ લાખ ઘટીને ૧૦.૧૭ કરોડ રહી છે. આ બંધ થયેલા એકાઉન્ટોમાં રેગ્યુઅલર પ્લાન એસઆઈપીનો હિસ્સો ૮૦ ટકા જેટલો રહ્યો છે. 

જાન્યુઆરીમાં એસઆઈપી એકાઉન્ટોમાં ચોખ્ખો ઘટાડો અપેક્ષિત સેગ્મેન્ટો ડાયરેક્ટ પ્લાન અથવા ડુ-ઈટ-યોરસેલ્ફ સેગ્મેન્ટમાંથી રહ્યો હતો. જ્યારે જાન્યુઆરીમાં ડાયરેક્ટ પ્લાન એસઆઈપી એકાઉન્ટો બંધ થવાની ચોખ્ખી સંખ્યા ૯ લાખ રહી હતી અને રેગ્યુલર પ્લાન એકાઉન્ટોની સંખ્યા ચાર લાખ વધી હતી.

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમો મુખ્યત્વે બે પ્રકારની હોય છે, ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન. જેમાં એક્સપેન્સ માળખું અલગ અલગ હોય છે. ડાયરેક્ટ પ્લાન સસ્તો વિકલ્પ હોય છે અને એ ઓનલાઈન પ્લેટફોર્મ્સ થકી સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહે છે. રેગ્યુલર પ્લાનમાં કમિશનનો ભાગ હોવાને કારણે તુલનાત્મક ખર્ચાળ હોય છે અને એનું મોટાભાગે બેંકો, વેલ્થ પ્લેટફોર્મ્સ અને વ્યક્તિગત ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા રોકાણકારોને વેચાણ થતું હોય છે.

ઉલ્લેખનીય છે કે, શેર બજારોમાં પાછલા વર્ષોમાં રેકોર્ડ તેજીના પરિણામે રોકાણકારોનો ધસારો જોવાયો હતો અને વર્ષ ૨૦૨૪ના પ્રથમ છમાસિકમાં એસઆઈપી એકાઉન્ટો ખુલવામાં તીવ્ર વધારો થયો હતો. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એક કરોડ જેટલો એવા યુનિક એકાઉન્ટો ધરાવે છે, જે રોકાણકારોએ છેલ્લા એક વર્ષમાં જ રોકાણની શરૂઆત કરી છે. મ્યુચ્યુઅલ ફંડોના કુલ રોકાણકારોમાં આ હિસ્સો ૨૦ ટકા જેટલા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
સિહોર ન.પા.ની સામાન્ય સભામાં પાણી, ગટર-રસ્તાના પ્રશ્નો ગુંજ્યાં | Water sewerage and road issues wer…

સિહોર ન.પા.ની સામાન્ય સભામાં પાણી, ગટર-રસ્તાના પ્રશ્નો ગુંજ્યાં | Water sewerage and road issues wer...

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility …

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility ...

ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

2 months ago
કાલાવડના કોઠા ભાડુકીયા સિંચાઈ વિભાગના પ્રતિબંધિત મેજર બ્રિઝ પર વાહન ચલાવનાર ઇકો કાર ચાલકની પોલીસ દ્વ…

કાલાવડના કોઠા ભાડુકીયા સિંચાઈ વિભાગના પ્રતિબંધિત મેજર બ્રિઝ પર વાહન ચલાવનાર ઇકો કાર ચાલકની પોલીસ દ્વ…

8 months ago
ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

10 months ago
ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News