gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in Business
0 0
0
ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bank Holidays in June 2025: જો તમે જૂન, 2025માં બેન્કના બાકી કામકાજ પૂરા કરવાની યોજના ધરાવતા હોવ તો બેન્કની મુલાકાત કરતાં પહેલાં આરબીઆઈનું હોલિડે લિસ્ટ અવશ્ય ચેક કરજો. આરબીઆઈના હોલિડે લિસ્ટ અનુસાર, જૂનમાં દેશભરમાં જુદા-જુદા રાજ્યો અને તહેવારોના કારણે કુલ 12 દિવસ બેન્કો બંધ રહેશે. જેમાં બીજો અને ચોથો શનિવાર તેમજ પાંચ રવિવારની રજા સામેલ છે. 

ગુજરાતમાં આઠ દિવસ બેન્કો બંધ રહેવાની છે. જેમાં બે શનિવાર અને પાંચ રવિવારની રજા ઉપરાંત બકરી ઈદની રજા સામેલ છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પરથી બેન્કોનું હોલિડે લિસ્ટ જોઈ શકાય છે. કેરળમાં બકરી ઈદના કારણે 6 અને 7 જૂને રજા રહેશે. ત્યારબાદ આઠ જૂને રવિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. 

 જૂન 2025 બેન્ક રજાઓની યાદી

1 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા (બધા રાજ્યોમાં બેન્કો બંધ)

6 જૂન (શુક્રવાર) – ઈદ-ઉલ-અઝહા (ફક્ત કેરળમાં બેન્કો બંધ)

7 જૂન (શનિવાર) – બકરી ઇદ (દેશભરમાં બેન્કો બંધ)

8 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

11 જૂન (બુધવાર) – સંત કબીર જયંતિ / સાગા દાવા (હિમાચલ અને સિક્કિમમાં બેંકો બંધ)

14 જૂન (શનિવાર) – બીજો શનિવાર (દેશભરમાં બેન્કો બંધ)

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ

15 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

22 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

27 જૂન (શુક્રવાર) – રથયાત્રા / કાંગ (ઓડિશા અને મણિપુરમાં બેન્કો બંધ)

28 જૂન (શનિવાર) – ચોથો શનિવાર (બધા રાજ્યોમાં બેન્કો બંધ)

29 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

30 જૂન (સોમવાર) – રેમના ની (મિઝોરમમાં બેન્કો બંધ)

ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે કાર્યરત

બેન્કો બંધ હોવા છતાં, ગ્રાહકો નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, UPI અને ATM દ્વારા નાણાકીય વ્યવહારો ચાલુ રહે છે. જો કે, આ રજાઓ દરમિયાન ચેક ક્લિયરિંગ અને અન્ય મેન્યુઅલ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. જો તમારી પાસે બેન્ક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો રજાઓની યાદી તપાસો. જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી | cabinet okays inte…

ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી | cabinet okays inte...

ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક | Naxalites…

ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક | Naxalites...

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે | Tariffs will cause American bu…

ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે | Tariffs will cause American bu…

11 months ago
અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવ…

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવ…

4 months ago
અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

4 months ago
ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલમાં રિફિલિંગનું રેકેટ પકડાયું | Commercial refilling racket bu…

ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલમાં રિફિલિંગનું રેકેટ પકડાયું | Commercial refilling racket bu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News