gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in INDIA
0 0
0
મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકારી સિસ્ટમની ગંભીર બેદરકારી

– ગંભીર ભૂલને કારણે 58 વર્ષીય દિવ્યાંગ કરણસિંહ છ મહિનાથી સરકારી યોજનાઓનાં લાભથી વંચિત

ભોપાલ : મધ્ય પ્રદેશનાં હરદા જિલ્લામાં સરકારી સિસ્ટમની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યા એક જીવિત વ્યકિતને સરકારી પોર્ટલ પર મૃત જાહેર કરવામાં આવ્યો છે. 

આ ટેકનિકલ ભૂલને કારણે ૫૮ વર્ષીય દિવ્યાંગ કરણસિંહ સાવનેર છેલ્લા છ મહિનાથી સરકારી યોજનાઓનાં લાભથી વંચિત છે અને સતત સરકારી ઓફિસોનાં ચક્કર લગાવવા મજબૂર થઇ ગયા છે. 

આ કેસ એ સમયે સામે આવ્યો જ્યારે આ વ્યકિતએ સંબલ યોજના માટે અરજી કરી હતી. 

આ અરજી કર્યા પછી તેમને જણાવવવામાં આવ્યું કે સરકારી ચોપડે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. 

અંતે થાકી અને હારીને તેમણે કલેક્ટરને ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.  આ કેસ વહીવટી વ્યવસ્થા અને ડિજિટલ ડેટાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્રો ઉભા કરે છે.

કરણસિંહે જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ અગાઉ ડાયાબિટિસની બિમારીની કારણે તેમના પગમાં ગંભીર સંક્રમણ થઇ ગયું હતું જેના કારણે તેમનો એક પગ કાપવાની ફરજ પડી હતી. ત્યારબાદ તેમણે કૃત્રિમ પગ લગાવ્યો હતો. કરણસિંહે ચિંતા વ્યક્ત કરી હતી કે જો ટૂંક સમયમાં રેકોર્ડમાં સુધારો કરવામાં નહીં આવે તો ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થતા જ તે સંબલ યોજના સહિત અનેક લાભોથી વંચિત રહી જશે.

સહાયક શ્રમ અધિકારી મનીષ ચોરસિયાએ જણાવ્યું હતું કે કેસની માહિતી મળી ગઇ છે અને સંબધિત પોર્ટલ તથા રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. ઓટીપી વેરિફિકેશનની તપાસ પછી ભૂલની જાણ થશે અને ત્યારબાદ જરૂરી સુધારા કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
રોકાણકારોનું શેરોમાં રૂ. 21,897કરોડનું રોકાણ | Investors invest Rs 21 897 crore in stocks

એપ્રિલ-મે માસમાં બોન્ડસ જારી કરવાનું પ્રમાણમાં 58 ટકા ઘટાડો | Bond issuance down 58% in April May

મહુવાના છાપરી ગામે 5 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

14000 પુરુષોએ ‘લાડકી બહેન’ યોજના હેઠળ 21 કરોડ મેળવ્યાં, દિગ્ગજ મહિલા નેતાનો મોટો દાવો | supriya sule…

12 months ago
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઓક્ટોબરમાં મજબૂતાઈ: પીએમઆઈ 59ની નજીક | Services sector activity strength…

9 months ago
મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

2 months ago
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી | imd weat…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News