gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા | Robbers loot gold worth Rs 14 c…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા | Robbers loot gold worth Rs 14 c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બેન્કે લૂંટની 45 મિનિટ પછી પોલીસને જાણ કરી

– લૂંટાયેલી બેન્ક પાસે છેલ્લા ચાર વર્ષથી સમખાવા પૂરતો સિક્યોરિટી ગાર્ડ પણ ન હોવાથી લૂંટારુઓને મજા પડી ગઈ

નવી દિલ્હી : મધ્યપ્રદેશના જબલપુરમાં પાંચ લૂંટારુઓ બેન્ક પર ત્રાટક્યા હતા અને ફક્ત ૧૮ મિનિટમાં જ ૧૪ કરોડના સોનાની અને પાંચ લાખ રૂપિયા રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તેમની આ ચીલઝડપ ફક્ત જબલપુરમાં જ નહીં મધ્યપ્રદેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે બેન્કે ૪૫ મિનિટ પછી ચોરીની જાણ કરી હતી અને બેન્કમાં ચાર વર્ષથી એક સિક્યોરિટી ગાર્ડ પણ નથી. 

સિક્યોરિટી ગાર્ડ વગરની બેન્કના કારણે આ લૂંટારુઓને રીતસરનું મોકળું મેદાન મળી ગયું હતું. જાણે આકડે મધ હોય તેવી સ્થિતિ હતી. લૂંટારુઓ બેન્કની ખિતોલા બ્રાન્ચમાં  સોમવારે સવારે ૮-૫૦ વાગે આવ્યા ત્યારે ફક્ત છ કર્મચારી જ બેન્કમાં હતા. ૯-૦૮ વાગે તો બેન્ક લૂંટી ભાગી ગયા હતા. 

લૂંટારુઓ બે મોટરસાઇકલ પર આવ્યા હતા. સીસીટીવીમાં ચહેરો ન આવે તે માટે તેમણે હેલમેટ પહેર્યા હતા. તેમણે આ રીતે બતાવ્યું હતું કે હેલ્મેટ આ રીતે પણ જરૂરી છે. તેઓએ લોકરોમાં રાખેલું ૧૪.૮૭૫ કિ.ગ્રા. ગોલ્ડ લૂંટયું હતું અને પાંચ લાખ રોકડા લૂંટયા હતા. 

જબલપુર રેન્જના ડીજીપી અતુલસિંઘે જણાવ્યું હતું કે લૂંટારુઓએ ફક્ત ૧૮ મિનિટમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અમે સીસીટીવી કેમેરા સ્કેન કર્યા છે અને તે તેમા જોઈ શકાયું છે કે તે મોટરસાઇકલ પર ભાગી ગયા હતા. તેમની પાસે શસ્ત્રો ન હતા. ખાલી એકાદ લૂંટારુએ તેના પટ્ટા નીચે તમંચા જેવું કોઈ શસ્ત્ર રાખ્યુ હતુ.

સિંઘે જણાવ્યું હતું કે બેન્કે તેમને ઘટનાની ૪૫ મિનિટ પછી જાણ કરી હતી, જો તેમણે વહેલા કીધું હોત તો લૂંટારુઓની ધરપકડ થઈ ચૂકી હોત. બેન્ક સામાન્ય રીતે સાડા દસ વાગે ખૂલતી હોય છે, પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને તે સવારે ૮ વાગે ખોલવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured...

MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas…

MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas...

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited…

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c…

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c…

6 months ago
મહુન્દ્રા પાસે રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી ઃ પાંચ યુવાનો ઘાયલ | Car rams into truck parked on…

મહુન્દ્રા પાસે રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી ઃ પાંચ યુવાનો ઘાયલ | Car rams into truck parked on…

7 months ago
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્…

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્…

7 months ago
કપડવંજના અંધારિયા વડ પાસે ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા | Piles of dirt have accumulated in the Garnal…

કપડવંજના અંધારિયા વડ પાસે ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા | Piles of dirt have accumulated in the Garnal…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News