gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, યાકુતપુરામાં રહેતા ટાયરના વેપારી પર હુમલો કરનાર પિતા પુત્ર તથા તેઓની ઉશ્કેરણી કરનાર આબીદબાપુ સામે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

યાકુતપુરા મીનારા મસ્જિદની પાછળ રહેતા સબરેમોઇન સાજીદહુસેન શેખ ટાયરનો ધંધો કરે છે. તેણે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગત ૪ થી તારીખે રાત્રે સાડા નવ વાગ્યે હંું અને મારો મિત્ર આદીલ મીનારા મસ્જિદની સામે આવેલા મકાનના ઓટલા પર બેસીને મોબાઇલમાં ગેમ રમતા હતા. તે દરમિયાન  નઇમુદ્દીન સૈયદ અને તેનો દીકરો અયાન મારી પાસે આવ્યા હતા. આ જગ્યાએ બેસવાનું નહીં તેવું કહીને મને ગાળો બોલી તેઓ મારવા લાગ્યા હતા. નઇમના ભાઇએ  પણ મને માર માર્યો હતો. તે દરમિયાન આબીદબાપુ સૈયદ (રહે. યાકુતપુરા) ત્યાં આવી ગયા હતા. તેઓ હુમલાખોરોની ઉશ્કેરણી કરતા હતા. આબીદબાપુએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ  આજુબાજુના લોકોએ આવીને મને છોડાવ્યો હતો. આબીદબાપુએ વચ્ચે પડીને મારા  પિતા તથા નઇમુદ્દીન વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

બીજા દિવસે હું અને મારો ભાઇ સમીર અમારી દુકાન બંધ કરીને સાંજે સાત વાગ્યે અમારા ઘરે જતા હતા. તે દરમિયાન અયાન સૈયદ અને તેનો ભાઇ નાવેદે ઝઘડાની અદાવત રાખી ગાળો બોલી હુમલો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ...

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c...

ગેરકાયદે દીવાલ તોડવા ગયેલા સ્ટાફની કામગીરી અટકાવી | Staff who went to demolish illegal wall stopped …

ગેરકાયદે દીવાલ તોડવા ગયેલા સ્ટાફની કામગીરી અટકાવી | Staff who went to demolish illegal wall stopped ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen…

7 months ago
ઇન્વેસ્ટમેન્ટ જગતના ‘મહારથી’ વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત …

વન-ડે મેચ અને પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે વાઘોડિયામાં દારૃના કટિંગના મોટા ધંધાનો પર્દાફાશ ઃ નવની …

H 1માં શેરબજારમાં સુધારો છતાં છેલ્લા 3 વર્ષનો ખરાબ દેખાવ | Despite improvement in stock market in H1…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News