gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુએઈએ ભારત સાથે દગો કર્યો! મહાદેવ એપ કૌભાંડના આરોપીને છોડ્યો અને ક્યાં ગયો એ પણ ન જણાવ્યું | uae def…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
યુએઈએ ભારત સાથે દગો કર્યો! મહાદેવ એપ કૌભાંડના આરોપીને છોડ્યો અને ક્યાં ગયો એ પણ ન જણાવ્યું | uae def…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahadev App Scam: ₹6000 કરોડના મહાદેવ બેટિંગ એપ મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈથી ગાયબ થઈ ગયો છે, જેના કારણે ભારત અને UAE વચ્ચેના સંબંધોમાં તણાવના સંકેત મળ્યા છે. તેમજ EDની પ્રત્યાર્પણ અરજી પેન્ડિંગ હોવા છતાં, ઉપ્પલની મુક્તિથી ભારતીય એજન્સીઓ આશ્ચર્યચકિત છે. UAEએ તેની મુક્તિ કે નવા ઠેકાણા વિશે ભારતને કોઈ જાણકારી આપી નથી.

ઉપ્પલ મહાદેવ એપના ગેરકાયદેસર સટ્ટાબાજી સિન્ડિકેટનો મુખ્ય સંચાલક હોવાથી તેની ધરપકડ મોટી સફળતા ગણાતી હતી. ED અને CBI જેવી એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે, જેમાં કથિત રીતે ₹500 કરોડથી વધુની લાંચ પૂર્વ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે જોડાયેલી હોવાનો પણ ખુલાસો થયો હતો.

ડિસેમ્બર 2023માં થઈ હતી ધરપકડ

મીડિયા અહેવાલો અનુસાર, ડિસેમ્બર 2023માં ઇન્ટરપોલના રેડ કોર્નર નોટિસને પગલે દુબઈ પોલીસે રવિ ઉપ્પલની ધરપકડ કરી હતી. આ ધરપકડ પછી ભારત સરકારે સત્તાવાર રાજદ્વારી માધ્યમો દ્વારા UAEને તરત જ પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી.

જોકે, હવે આ મામલો વિવાદમાં છે. ભારતીય દસ્તાવેજો દર્શાવે છે કે પ્રત્યાર્પણની વિનંતી સમયસર અને ચકાસણી યોગ્ય પુરાવાઓ સાથે UAEને મોકલાઈ હતી, પરંતુ UAEના અધિકારીઓએ પાછળથી આ વિનંતી મળી ન હોવાનો દાવો કરીને ઉપ્પલને મુક્ત કરી દીધો.

ઉપ્પલની મુક્તિ પર ભારતનું આશ્ચર્ય

ભારતીય અધિકારીઓ મુજબ, UAEનો દાવો તેમના પોતાના દસ્તાવેજોની વિરુદ્ધ છે. એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે MEAના દિશાનિર્દેશો મુજબ, ધરપકડના 45થી 60 દિવસમાં પ્રત્યાર્પણ વિનંતી મોકલવી ફરજિયાત છે અને આરોપી મુક્ત થયા પછી પણ ફરી ધરપકડ અને પ્રત્યાર્પણ શક્ય છે.

આ પણ વાંચો: યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ

આ ગૂંચવણ વચ્ચે EDએ વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે કે આ મામલાને સર્વોચ્ચ રાજદ્વારી સ્તર પર ઉઠાવાય, જેથી UAE પ્રત્યાર્પણ સંધિની શરતોનું પાલન કરે. અધિકારીઓ આશ્ચર્યમાં છે કે ઔપચારિક પ્રત્યાર્પણ વિનંતી પેન્ડિંગ હોવા છતાં અને ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ સક્રિય હોવા છતાં, આ હાઈ-પ્રોફાઇલ આરોપીને કસ્ટડીમાંથી કેવી રીતે મુક્ત કરી દેવાયો.

મહાદેવ એપ કૌભાંડ

મહાદેવ ઓનલાઈન એપનો ઉપયોગ ભારતમાં ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી, હવાલા અને મની લોન્ડરિંગ માટે થતો હતો. આ નેટવર્ક ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું અને કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરાઈ હતી. MEA હવે UAE પાસેથી ઔપચારિક સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યું છે. સૂત્રો મુજબ, ભારત આ મામલાને રાજદ્વારી સ્તરે ઉઠાવવાની તૈયારીમાં છે, જેથી UAE સ્પષ્ટ કરે કે રવિ ઉપ્પલને કેમ મુક્ત કરાયો અને તે હાલમાં ક્યાં છે.

યુએઈએ ભારત સાથે દગો કર્યો! મહાદેવ એપ કૌભાંડના આરોપીને છોડ્યો અને ક્યાં ગયો એ પણ ન જણાવ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાટણના બ્રાહ્મણવાડા નજીક કાર અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, બેનાં મોત બે ઈજાગ્રસ્ત | Fatal Road Accide…

પાટણના બ્રાહ્મણવાડા નજીક કાર અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, બેનાં મોત બે ઈજાગ્રસ્ત | Fatal Road Accide...

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori...

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ | 88 bottles of liquor seized from Bhavnagar and Botad

ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ | 88 bottles of liquor seized from Bhavnagar and Botad

6 months ago
બજાણાના ઝેઝરી અને ખેરવા વચ્ચે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત 4 ના મોત એક ઇજાગ્રસ્ત | 4 dead 1 injured i…

બજાણાના ઝેઝરી અને ખેરવા વચ્ચે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત 4 ના મોત એક ઇજાગ્રસ્ત | 4 dead 1 injured i…

9 months ago
સુરેન્દ્રનગર, લખતર, મુળી, ધ્રાંગધ્રામાં વરસાદી ઝાપટા ઃ જીરૃને નુકસાનની ભીતિ

સુરેન્દ્રનગર, લખતર, મુળી, ધ્રાંગધ્રામાં વરસાદી ઝાપટા ઃ જીરૃને નુકસાનની ભીતિ

5 months ago
રાહુલ ગાંધીએ શ્રીરામને ‘પૌરાણિક પાત્ર’ ગણાવતા BJP ભડકી, કહ્યું- હિન્દુ વિરોધ જ કોંગ્રેસની ઓળખ | rahu…

રાહુલ ગાંધીએ શ્રીરામને ‘પૌરાણિક પાત્ર’ ગણાવતા BJP ભડકી, કહ્યું- હિન્દુ વિરોધ જ કોંગ્રેસની ઓળખ | rahu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News