gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Foreign Visit 2026: પીએમ મોદી 15થી 20 મે દરમિયાન પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવાનો છે. પીએમ મોદી આજથી યુનાઈટેડ આરબ એમિરેટ્સથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અબુ ધાબી ખાતે તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, 15થી 17 મે દરમિયાન તેઓ નેધરલેન્ડની મુલાકાતે જશે. ત્યાં તેઓ ડચ પ્રધાનમંત્રી રાબ જેટેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર તથા ક્વીન મેક્સિમા સાથે પણ મુલાકાત કરશે.

સ્વીડનમાં ઉદ્યોગ જગતના નેતાઓ સાથે બેઠક

17 અને 18 મેના રોજ પીએમ મોદી સ્વીડનની મુલાકાતે જશે. અહીં તેઓ સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન સાથે યુરોપિયન ઉદ્યોગો માટે આયોજિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને પણ સંબોધિત કરી શકે છે. આ બેઠકમાં એઆઈ, ટેક્નોલોજી અને સપ્લાય ચેઈન જેવા વિષયો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

સેમીકન્ડક્ટર અને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત વ્યૂહનીતિ

આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને સેમીકન્ડક્ટર્સ, ઇનોવેશન, સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન જેવા વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે. ભારત આ દેશો સાથે મળીને નવી ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે નવી વ્યૂહનીતિ ઘડવા પર ભાર મૂકશે. આ મુલાકાત ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર

નોર્વેમાં ઇન્ડિયા-નોર્ડિક સમિટ

પ્રવાસના અંતિમ તબક્કામાં, 19 મેના રોજ પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લો પહોંચશે. અહીં તેઓ ત્રીજી ‘ઇન્ડિયા-નોર્ડિક સમિટ’માં ભાગ લેશે. આ સમિટમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાર સ્ટોર સાથે દ્વિપક્ષીય મંત્રણા કરીને પ્રાદેશિક અને વૈશ્વિક સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં બ્રિજ પરથી પટકાતાં યુવકનું મોત, સ્પોર્ટ્સ બાઈક બેકાબૂ થઈને 25 ફૂટ ફંગોળાઈ | ahmedabad ran…

અમદાવાદમાં બ્રિજ પરથી પટકાતાં યુવકનું મોત, સ્પોર્ટ્સ બાઈક બેકાબૂ થઈને 25 ફૂટ ફંગોળાઈ | ahmedabad ran...

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

'ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ...', પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C...

અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…

અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા | ED raids the houses of Surendranag…

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા | ED raids the houses of Surendranag…

6 months ago
'હવે લાહોર નહીં, કરાચી…', વિજયા દશમીએ ભુજની ધરાથી રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

'હવે લાહોર નહીં, કરાચી…', વિજયા દશમીએ ભુજની ધરાથી રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

9 months ago
GSEC સામે શરૂ થયેલી ભૂખ હડતાળનો ચોથો દિવસ, બે યુવકોની તબિયત લથડતા દોડધામ | Fourth day of hunger stri…

GSEC સામે શરૂ થયેલી ભૂખ હડતાળનો ચોથો દિવસ, બે યુવકોની તબિયત લથડતા દોડધામ | Fourth day of hunger stri…

1 year ago
જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba…

જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News