gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુએપીએના 90 ટકાથી વધુ મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે : સુપ્રીમ | Accused are acquitted in over 90% …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in INDIA
0 0
0
યુએપીએના 90 ટકાથી વધુ મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે : સુપ્રીમ | Accused are acquitted in over 90% …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુએપીએમાં પણ જામીન એ નિયમ અને જેલ અપવાદ છે : સુપ્રીમની સ્પષ્ટતા

– ટ્રાયલ વગર જ યુએપીએ હેઠળ પાંચ વર્ષથી કેદ ઉમર ખાલિદને જામીન નહીં આપવાના પોતાના જ ચુકાદા સાથે સુપ્રીમ અસંમત

નવી દિલ્હી : યુએપીએ કાયદા હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સુપ્રીમે કહ્યું છે કે જામીન એ નિયમ છે જ્યારે જેલ અપવાદ છે. આ પહેલા યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલા અને પાંચ વર્ષથી કેદ ઉમર ખાલિદને અગાઉ સુપ્રીમ કોર્ટે જામીન આપવાની ના પાડી તે ચુકાદાની વર્તમાન બેંચે ટિકા કરી હતી અને આ સ્પષ્ટતા કરી હતી. આ સાથે જ યુએપીએ હેઠળ થતી ધરપકડો અને દોષિત ઠેરવવાના દર વચ્ચેના અંતર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

સોમવારે એક યુએપીએના આરોપીના જામીન મંજૂર કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેંચે કહ્યું હતું કે યુએપીએ હેઠળ કેસ હોય તો પણ જામીન એ નિયમ અને જેલ અપવાદનો સિદ્ધાંત લાગુ પડે. સુપ્રીમે કહ્યું હતું કે યુએપીએની કલમ ૪૩ડી(૫)નો અર્થ અનિશ્ચિત સમય સુધી કેદ એવો નથી થતો, તેમાં પણ બંધારણના આર્ટિકલ ૨૧ અને ૨૨નું ધ્યાન રાખવું જ પડે. આ સાથે જ દિલ્હી હિંસા કેસમાં અગાઉ સુપ્રીમની બે ન્યાયાધીશોની બેંચ દ્વારા જામીન નામંજૂર કરતો જે ચુકાદો અપાયો તેની સાથે વર્તમાન બેંચે અસંમતિ વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે આ મામલામાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ જેટલા આરોપીઓ છે, જેમાંથી મોટાભાગના પાંચ વર્ષથી ટ્રાયલ વગર જ કેદ છે. 

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરના કુપવાડાના હંદવારાના રહેવાસી સૈયદ ઇફ્તિકારના જામીન અંગે ચુકાદો આપ્યો હતો તે સમયે આ સ્પષ્ટતા કરી હતી, ઇફ્તિકાર સામે નાર્કો-ટેરર કેસ ચાલી રહ્યો છે. જેની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે સૈયદ ઇફ્તિકારના જામીન મંજૂર કર્યા હતા સાથે જ પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અને દર ૧૫ દિવસે પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવા કહ્યું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે યુએપીએ કાયદા હેઠળ થતી ધરપકડો અને દોષિત ઠેરવવા વચ્ચેના અંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને કહ્યુ હતું કે યુએપીએ હેઠળના ૯૦ ટકા મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટી રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટાનો સુપ્રીમે ઉલ્લેખ કર્યો હતો, યુએપીએ હેઠળ ધરપકડના ૨૦૧૯-૨૩ સુધીના મામલામાં દોષિત ઠેરવવાનો દર માત્ર બેથી છ ટકા વચ્ચેનો જ છે. એટલે કે ૯૪થી ૯૮ ટકા મામલામાં આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. વાર્ષિક દર માત્ર એક જ ટકા રહ્યો છે. તેનો અર્થ એમ થયો કે ટ્રાયલના અંતે ૯૯ ટકા મામલામાં આરોપીઓ છૂટી જતા હોય છે. આ આંકડા અમારી સામે જોઇ રહ્યા છે, શું આરોપો ગંભીર છે માટે જામીન માગવા આવેલા આરોપીઓની અટકાયત શરૂ રાખવી જોઇએ? તેવો ગંભીર સવાલ પણ સુપ્રીમે કર્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …
INDIA

વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …

May 19, 2026
Next Post
વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા, 6 શખ્સો ફરાર | 2 arrested with 4288 bottles of foreign liquor…

વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા, 6 શખ્સો ફરાર | 2 arrested with 4288 bottles of foreign liquor...

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into …

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into ...

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે …

કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે …

5 months ago
મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

6 months ago
હિમાચલના સોલનમાં 6-7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 8-9 લોકોના મોતની આશંકા | himachal pradesh sol…

હિમાચલના સોલનમાં 6-7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 8-9 લોકોના મોતની આશંકા | himachal pradesh sol…

4 months ago
જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News