gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ | Rickshaw driver cheated of Rs 8 14 …

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ | Rickshaw driver cheated of Rs 8 14 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘરે ફર્નિચરનું કામ કરવા આવેલા પિતા પુત્રની

રૃપિયા આપ્યા છતાં કામ નહીં થતા પરત માંગતા હાથ અધ્ધર કરી દીધા ઃ ચાર સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર
છેતરપિંડીનો ભોગ બન્યો છે. સરગાસણ વિસ્તારમાં રહેતા એક રિક્ષાચાલકના પુત્રને
યુકેના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ચાર શખ્સોએ કુલ ૮.૧૪ પડાવી લઈ વિશ્વાસઘાત
કર્યાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હાલમાં વિદેશ જવા માંગતા લોકોને છેતરવા માટે ઠગ ટોળકીઓ
સક્રિય થઈ છે ત્યારે આ વખતે સરગાસણમાં રહેતા રીક્ષા ચાલક પુત્રને વિદેશ મોકલવા
માટે લાખોની છેતરપિંડીનો ભોગ બન્યા છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે સરગાસણમાં રહેતા ભરતકુમાર જેઠાભાઈ પરમારના ઘરે આશરે ત્રણેક વર્ષ પહેલા
ફનચરનું કામ કરવા માટે સેક્ટર ૪-એમાં રહેતા મેહુલભાઈ રેવંતભાઈ પરમાર અને તેમનો
પુત્ર હષલ પરમાર આવ્યા હતા. ભરતકુમારનો પુત્ર ચિરાગ યુકે જવાની ઈચ્છા ધરાવતો
હોવાથી
, મેહુલભાઈએ
જણાવ્યું હતું કે
, તેમના
સાળા મૌલીકભાઈ સોલંકી યુકેમાં રહે છે અને વિઝાનું કામ કરે છે. જેથી તે ચિરાગને
યુકેના વિઝા કરાવી આપશે અને આ પેટે આમ તો ૨૫ લાખ રૃપિયા થાય પરંતુ તમે ઓળખીતા
હોવાથી ૧૬ લાખ રૃપિયાનો ખર્ચ થશે. જેના પગલે ભરતકુમાર અને તેમના પુત્રએ અલગ અલગ
તારીખે બેંક ટ્રાન્સફર અને રોકડના માધ્યમથી કુલ ૧૫.૬૪ લાખ રૃપિયા ચૂકવી આપ્યા હતા.
જોકે રૃપિયા ચૂકવવા માટે તેમણે લોન પણ લીધી હતી. આ રૃપિયા આપવા છતાં કામ થયું ન હતું.
જેના કારણે તેમણે ડિસેમ્બર ૨૦૨૪ માં રૃપિયા પરત માગ્યા હતા. જેના પગલે ૭.૫૦ લાખ
રૃપિયા પરત કર્યા હતા પરંતુ બાકીના ૮.૧૪ લાખ પરત આપવામાં આવતા ન હતા. જેથી તેમની
સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ તથા સેક્ટર ૪માં રહેતા મેહુલભાઈ રેવંતભાઈ પરમાર
, હષલ મેહુલભાઈ
પરમાર
, ચાંદખેડામાં
રહેતા મૌલિક મહેન્દ્રભાઈ સોલંકી અને મહેન્દ્રભાઈ જેઠાભાઈ સોલંકી સામે ઇન્ફોસિટી
પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman
GUJARAT

મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

February 27, 2026
બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan…
GUJARAT

બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan…

February 27, 2026
સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…
GUJARAT

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

February 27, 2026
Next Post
ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​...

નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde…

નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C…

નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C…

5 months ago
સુરત શિક્ષણ સમિતિના અણઘડ વહીવટ સામે ઉભા થયાં અનેક પ્રશ્નો : સત્ર પુરું થવાના 3 મહિના બાકી હશે ત્યારે…

સુરત શિક્ષણ સમિતિના અણઘડ વહીવટ સામે ઉભા થયાં અનેક પ્રશ્નો : સત્ર પુરું થવાના 3 મહિના બાકી હશે ત્યારે…

1 month ago
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

7 months ago
વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda…

વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News