gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 20 લાખની રકમ પડાવી વિઝા કરાવી ન આપી રૂ. 5 ઠગાઈ લાખની ઠગાઈ મામલે ફરિયાદના આધારે પાલેજ પોલીસે એનઆરઆઈ સહિત બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના કામરેજ ખાતે રહેતા રોહિતભાઈ વાઘેલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારી પત્નીની સહેલીએ યુકેમાં રહેતા તેના જીજાજી રવિસિંગ વિચાર કન્સલ્ટન્સીનું કામ કરે છે અને પાલેજ ગામના રહેવાસી યાસીન પટેલ તેમના પાર્ટનર છે. તેવું જણાવતા મારે ધંધાર્થે વિદેશ જવા તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પાલેજ રેલ્વે સ્ટેશનની પાછળ સિલેક્ટ ઓવરસીઝ નામની ઓફિસે યાસીનને મળી યુકેના વિઝા માટે રૂ. 20 લાખની રકમ ચૂકવી હતી. ત્યારબાદ તેઓએ વિઝા અંગેની કોઈ કાર્યવાહી નહીં કરી નાણા પરત નહીં આપી ધમકી આપી હતી. જેથી પોલીસને અરજી આપતા આરોપીએ ટુકડે ટુકડે રૂ.15 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકી રૂ.5 લાખની રકમ પરત કરી ન હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…
GUJARAT

April 3, 2026
સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai…

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

Next Post
સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ | Major Action in Surat:…

સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ | Major Action in Surat:...

લાલપુરના નવાગામમાં આવેલી ખાનગી સોલાર કંપનીના એરિયામાં અજાણ્યા શખ્સો દ્વારા કીમતી વાયરોને કટીંગ કરવાન…

લાલપુરના નવાગામમાં આવેલી ખાનગી સોલાર કંપનીના એરિયામાં અજાણ્યા શખ્સો દ્વારા કીમતી વાયરોને કટીંગ કરવાન...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને સ્ફુટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કર…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને સ્ફુટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, હાઈકોર્ટના ચુકાદા સામે નોટ…

8 months ago
સાણંદ બાયપાસ હાઈવે પર સ્કૂલવાન પલટી, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા | Major Accident in …

7 months ago
સુરત: લસકાણામાં કાળમુખી ટ્રકે મોપેડને હડફેટે લીધી, એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત | Surat Accident: Spe…

2 months ago
માંડવી અને મુંદરામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે યુવક પકડાયા | Two youths caught betting on IPL matc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News