gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 યુકેની વર્ક પરમિટ અપાવવાના નામે સુરત જિલ્લાના દંપતી પાસેથી રૃા.૨૮.૯૦ લાખ ખંખેરી લીધા બાદ વડોદરાની એક મહિલા સહિત બે ભેજાબાજોએ હાથ અધ્ધર કરી દીધા હતાં.

સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના લીંબાડા ગામમાં મંદિર ફળિયામાં રહેતી વિશ્વાકુમારી વિશાલસિંહ દેવધરાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં હેમાંગીનીબેન ઉર્ફે સ્વીટી અર્પણ પટેલ (રહે.દરજી ફળિયું, તરસાલી) અને સંતોષકુમાર રજનીકાંત શાહ (રહે.શ્રીજી સરલ એપાર્ટમેન્ટ, વૈકુંઠ-૧, વાઘોડિયારોડ)નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છું તેમજ મારા પતિ કોસંબામાં રેસ્ટોરન્ટ ચલાવે છે. મારે અને મારા પતિને યુકેમાં વર્ક પરમિટ પર જવાનું  હોવાથી ભરૃચના મારા પરિચિત ધાર્મિકભાઇ સોનીને વાત કરતાં તેમણે વડોદરામાં રહેતા હેમાંગીનીબેન ઉર્ફે સ્વિટી અર્પણભાઇ પટેલનો નંબર આપ્યો હતો.

મેં હેમાંગીનીબેન સાથે વાત કરતાં તેમણે રૃા.૨૮.૯૦ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. તેમણે માંગેલા ડોક્યૂમેન્ટ મેં વોટ્સએપથી મોકલી આપ્યા હતાં. બાદમાં નવેમ્બર-૨૦૨૪માં  હેમાંગીનીબેનનો ફોન આવ્યો હતો અને તમારો યુકેનો કોસ લેટર આવી ગયો છે હું તમને વોટ્સએપ પર મોકલું છું તમે મને પૈસા મારી દંતેશ્વરમાં સિધ્ધાર્થ મેગ્નમ પ્લસ ખાતે આવેલી ઓફિસમાં આવીને આપો એટલે તમને હેન્ડ ટુ હેન્ડ લેટર આપું તેમ કહ્યું હતું.

બાદમાં મેં મારા દાગીના પર લોન તેમજ મારા પરિચિત પાસેથી રૃા.૨૦ લાખ ઉછીના લીધા બાદ મેં રૃા.૧૫.૯૨ લાખ રોકડા તેમની ઓફિસમાં તેમજ અન્ય રકમ ઓનલાઇન મોકલી હતી. જો કે મારા અને પતિના વિઝા રદ થયા છે તેવો મેઇલ યુકે ગવર્નમેન્ટ તરફથી આવ્યો હતો. આ અંગે હેમાંગીનીબેનને વાત કરતાં તેમણે ફરી પ્રોસેસ કર્યો હતો પરંતુ ફરીથી વિઝા કેન્સલ થયા હતાં. તેમ છતાં હેમાંગીનીબેને વધુ રકમ માંગતા મેં તેમની પાસેથી કુલ રૃા.૨૮.૯૦ લાખ રકમ પરત માંગતા તેમણે ગલ્લા તલ્લા કર્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

Next Post
કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા | gandhiji was hot favourite for advert…

કંપનીઓની જાહેર ખબરોના પોસ્ટરો માટે પણ ગાંધીજી હોટ ફેવરિટ હતા | gandhiji was hot favourite for advert...

લાલબાગ બ્રિજ પરથી નીચે પડતા બુલેટના ચાલકનું કરૃણ મોત | Youth dies after falling from Lalbagh Bridge

મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

2 months ago
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો | Businessman…

2 weeks ago
કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against …

6 months ago
યુનિ.ની ઉનાળું પરીક્ષાઓમાં ગેરરીતિ બદલ 277 વિદ્યાર્થીઓને સજા.22ને છોડી મૂકાયા | 277 students punishe…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News