gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાલ્મિકી રામાયણ મૂજબ ભગવાન શ્રી રામની આજ્ઞાા મૂજબ  સંત તુલસીદાસે 500 વર્ષ પૂર્વે લખેલી હનુમાન ચાલીસામાં સૂર્યનું અંતર પૃથ્વીથી ‘જુગ સહસ્ત્ર યોજન’ જણાવ્યું  તે આજે પણ યથાર્થ ભાવિકો હનુમાનજીની જન્મ જયંતિને બદલે જન્મોત્સવ  ઉજવે છે, કારણ કે તે અમર છે 

 રાજકોટ, : મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે અવતારીકાર્ય પૂરૂ થયા બાદ વિદાય પૂર્વે વિભીષણ અને હનુમાનજીને પૃથ્વીનો પ્રલય થાય ત્યાં સુધી અમરત્વનું વરદાન મળેલું છે. અને ભગવાન શ્રી રામે પૃથ્વી પર વિચરણ કરવાની આજ્ઞાા આપતા હનુમાનજીએ કહ્યું હતું કે ભગવાન,સંસારમાં આપની પાવન કથાનો જ્યાં સુધી પ્રચાર રહેશે ત્યાં સુધી હું પૃથ્વી ઉપર જ રહીશ. આમ, આજે પણ હનુમાનજી એ જ સ્વરૂપે આ ધરતી પર વિચરણ કરી રહ્યા છે. 

ભાવિકો હનુમાનજીની જન્મજયંતિ શબ્દપ્રયોગ એમ માનીને કરતા નથી કે તેમનો જન્મ છે પરંતુ, મૃત્યુ નથી. આથી ચૈત્રસુદ પુનમના દિવસે જન્મજયંતિને બદલે જન્મોત્સવ ઉજવાય છે. એટલું જ નહીં, હનુમાનજીની પૂજા,દર્શન ખાસ કરીને શનિવારના દિવસે એટલે કરાય છે કે શનિગ્રહની માઠી દશાથી હનુમાનજી રક્ષણ કરી શકે છે અને મંગળવાર તેમનો જન્મદિવસ મનાય છે ઉપરાંત મંગળગ્રહની દશાથી મુક્તિની ભાવના સાથે આ દિવસે પણ હનુમાનજીની વિશેષ આરાધના થાય છે. 

હનુમાન ભક્તિ માટે ઘરે ઘરે બોલાતી હનુમાન ચાલીસાની રચના સંત તુલસીદાસે પાંચસો વર્ષ પહેલા કરી હતી. એ સમયે મોગલ બાદશાહ અકબરે આ સંતકવિને પોતાની ભાટાઈ માટે લખવા આદેશ કર્યો  પરંતુ, તેમણે ભાટાઈ ન કરી પરંતુ, ભક્તિ કરી અને હનુમાન ચાલીસા લખી. એ સમય  કે જ્યારે વિજ્ઞાાનનો આવિષ્કાર ન્હોતો ત્યારે ભારત વિજ્ઞાાનમાં એટલું અગ્રેસર હતું કે તુલસીદાસ પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર તે જાણતા હતા. તેમણે હનુમાનજીની દિવ્ય લીલાના પ્રસંગમાં બાળક હનુમાનજી ફળ સમજીને આખા સૂર્યને ગળી ગયા તે પ્રસંગ માટે લખ્યું, જુગ સહસ્ત્ર યોજન એટલો દૂર સૂર્ય એટલે કે ગણત્રી કરતા 15.38 કિલોમીટર દૂર  દૂર સૂર્ય એવું વર્ણન કર્યું છે. આજે અદ્યતન વિજ્ઞાાન પણ સૂર્ય આશરે 15 કિ.મી.દૂર હોવાનું કહે છે.  હનુમાનજીની ઉપસ્થિતિમાં રામસેતુ બંધાયો જે ભારતમાં આધુનિક યુગમાં બનેલા તમામ સેતુઓ કરતા આજે પણ સૌથી લાંબો, આશરે 48 કિ.મી.નો દરિયા પરનો સેતુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…
GUJARAT

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

April 4, 2026
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…
GUJARAT

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

April 4, 2026
‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…
GUJARAT

‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

April 4, 2026
Next Post
ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m…

ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m...

વાડીમાં કોઈન મારફતે ચાલતા જુગાર ઉપર દરોડો ઃ બે પકડાયા, પાંચ ફરાર | Raid on coin operated gambling in...

ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલમાં રિફિલિંગનું રેકેટ પકડાયું | Commercial refilling racket bu…

ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલમાં રિફિલિંગનું રેકેટ પકડાયું | Commercial refilling racket bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને ‘બાય બાય’: ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને આંચકો |…

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને ‘બાય બાય’: ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને આંચકો |…

4 months ago
સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag…

સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag…

5 months ago
વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

6 months ago
રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, ફરી ટોપ નેતાઓ સાથે બેઠક, રાજનીતિમાં નવી ચર્ચાએ જોર પકડ્યું

રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, ફરી ટોપ નેતાઓ સાથે બેઠક, રાજનીતિમાં નવી ચર્ચાએ જોર પકડ્યું

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News