gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas suppl…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas suppl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Gas Crisis : વિશ્વના મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા અને ઇઝરાઇલ યુદ્ધની અસર વડોદરા સહિત ભારતના વિવિધ રાજ્યોમાં થઈ છે. જેમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત ઊભી થઈ છે ત્યારે હવે પાઇપલાઇનના અપાતા વડોદરા ગેસ લિમિટેડ અને ગુજરાત ગેસ દ્વારા પણ વધુ એક નિર્ણયથી ગૃહિણીઓમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ગુજરાત ગેસની 50 ટકા કપાત કરાશે જ્યારે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આપાતા ગેસમાં પણ હવે દિવસ દરમિયાન સવારે અને સાંજે માત્ર 3-2 કલાક જ ગેસ આપવાની કવાયત હાથ ધરાઇ છે.

 ઉલ્લેખનીય છે કે ઈરાન-ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે છેલ્લા 16 દિવસથી ભીષણ યુધ્ધ ચાલી રહ્યું છે. જેની સીધી અસર વડોદરા સહિત દેશના વિવિધ રાજ્યોમાં પડતા ઘરેલુ અને કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઇ છે. પરિણામે કાળા બજારિયાઓ ખૂબ સક્રિય થયા છે. વડોદરામાં પોલીસ તંત્ર અને પુરવઠા વિભાગએ ઠેક ઠેકાણે સઘન ચેકિંગ શરૂ પણ કરી દીધું છે. ગેસ સિલિન્ડર મેળવવા લોકો વહેલી સવારથી વિવિધ એજન્સીઓ ખાતે લાંબી લાઈન લગાવીને બળબળતા તાપમાં સતત ઊભા રહે છે. જ્યારે બીજી બાજુ હવે ઓનલાઇન ગેસ બુકિંગ પણ બંધ થઈ ગયું છે. જોકે કલેક્ટર કચેરી ખાતે તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમ ઊભો કરી દેવાયો છે. ત્યાં પણ માત્ર સિલિન્ડર અંગેની ફરિયાદો અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. 

હવે મધ્ય પૂર્વનું યુદ્ધ લંબાતા ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાઇપલાઇનથી સપ્લાય થતા ગેસમાં 50 ટકા સુધીના કાપનો પણ આજથી નિર્ણય લેવાયો છે.

 પરિણામે મોરબી સિરામિક ઉદ્યોગ બંધ થવાના આરે છે. પ્રીપેન 35 ટકા ઉદ્યોગો પીએનજી ગેસ પર નિર્ભર છે. જેથી ગુજરાત ગેસ કંપનીએ કરાર મુજબ ફોર્સ મેજર જાહેર કરી આગામી 31 માર્ચ સુધી સપ્લાય મર્યાદિત રાખવા નિર્ણય કરાયો છે. જ્યારે બીજી બાજુ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરામાં સવારે ત્રણ કલાક અને સાંજે સાંજે માત્ર બે કલાક ગેસ આપવાના નિર્ણય અંગે પણ સઘન ચર્ચા વિચારણા શરૂ થતા ગૃહિણીઓમાં ગભરાટ ફેલાયો છે. આ ઉપરાંત જેમને ત્યાં ગેસ લાઇન હોય અને તેમની પાસે ગેસ સિલિન્ડર હોય તો તેમણે સિલિન્ડર તાત્કાલિક ધોરણે જમા કરાવી દેવા જણાવ્યું છે અન્યથા કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. સાથોસાથ બે સિલિન્ડરથી વધુ સિલિન્ડર ધરાવનાર સામે પણ કાનૂની કાર્યવાહીની આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
કરજણ રેલવે સ્ટેશને માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા | Youth commits suicide by jumping in fro…

કરજણ રેલવે સ્ટેશને માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા | Youth commits suicide by jumping in fro...

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad...

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોલેટિલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં હાથમાં રોકડ જાળવી રાખવાનો વ્યૂહ | A strategy to maintain cash in ha…

વોલેટિલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં હાથમાં રોકડ જાળવી રાખવાનો વ્યૂહ | A strategy to maintain cash in ha…

1 year ago
યુરીયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગથી જિલ્લામાં જમીનની ફળદ્રુપતામાં 30 ટકાનો ઘટાડો

યુરીયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગથી જિલ્લામાં જમીનની ફળદ્રુપતામાં 30 ટકાનો ઘટાડો

11 months ago
અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ | Why are there special arrangemen…

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ | Why are there special arrangemen…

9 months ago
અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News