gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વિપરીત અસરો શરૂ થઈ ગઇ છે. પરિણામે લિક્વિડ પેટ્રોલિયમ ગેસની તંગી વર્તાઈ રહી છે. જેની સીધી અસર વડોદરામાં જોવા મળી રહી છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ વધારા સહિત તંત્ર દ્વારા એકાએક પોલીસી બદલી નંખાતા ગેસ સિલિન્ડર મેળવવા માટે પાણી ગેટ વિસ્તારની ગેસ એજન્સી ખાતે મસ મોટી લાંબી લાઈનો લાગી ગઈ છે.

 ઉલ્લેખનીય છે કે ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ છેલ્લા દસેક દિવસથી ચાલી રહ્યું છે. પરિણામે ક્રૂડ ઓઇલ અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસની આવકમાં ભારે ઘટાડો થયો છે. 

પરિણામે આની સીધી અસર લોકો પર પડી છે અને તંત્ર દ્વારા ગેસ સિલિન્ડર પર રાતોરાત રૂપિયા 55નો અને કોમર્શિયલ ગેસનો પણ રૂપિયા 100થી વધારી દેવા ઉપરાંત ગેસ સિલિન્ડર બુક કરાવવાની નીતિ પણ રાતોરાત બદલી દેવામાં આવી છે. મોટાભાગે ઓનલાઇન થતુ સિલિન્ડરનું બુકિંગ યેનકેન લગભગ બંધ જેવું જ થયું છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડર નોંધણી માટે અગાઉના સિલિન્ડરથી 25 દિવસ બાદ થઈ શકશે. આ ઉપરાંત અન્ય સિલિન્ડરની નોંધણી પણ ત્યારબાદ જ કરાશે એવો હાલની નીતિમાં ફેરફાર તાત્કાલિક ધોરણે કરી દેવાયો છે. 

જેથી કાળા બજારિયાઓને છૂટો દોર મળી જતા ઘરેલુ ગેસનો ભાવ નિયત ભાવથી ઊંચા ભાવે રૂપિયા 1000-1200માં આપતા હોવાની વિગતો પણ ફરતી થઈ ગઈ છે. 

દરમિયાન પાણીગેટ વિસ્તારમાં આવેલી ગેસ એજન્સી ખાતે પણ સિલિન્ડર સાથે રાખીને ગ્રાહકો નોંધણી કરાવવા અથવા તો તાત્કાલિક ડિલિવરી લેવા ગેસ એજન્સીની ઓફિસે મસ મોટી લાઈનો વહેલી સવારથી લાગી ગઈ હતી. જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા કહેવાય છે કે ઘરેલુ ગેસની કોઈ અછત નથી અને ગ્રાહકોએ અફવા બજારથી દૂર રહેવા પણ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..
GUJARAT

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

March 11, 2026
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

Next Post
અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા |…

અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા |...

ગઢડા: નગરપાલિકા આયોજિત ‘સ્વદેશી મેળા’ની શહેર ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી

ગઢડા: નગરપાલિકા આયોજિત 'સ્વદેશી મેળા'ની શહેર ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું | Gold traders in Limbdi submit a half day…

2 weeks ago
વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

7 months ago
જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા ઇનકાર | sc…

8 months ago
રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ | Black…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News