gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in Business
0 0
0
વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વના ગવર્નર લીસા કુકને દૂર કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યા બાદ ડોલર ઈન્ડેકસમાં આવેલા કરેકશનની અસરે વૈશ્વિક ગોલ્ડમાં સુધારો જોવા મળ્યો હતો અને ભાવ વધી બે સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે રોકાણકારો ગોલ્ડની ખરીદી તરફ વળ્યા હતા. 

ટ્રમ્પના આ પગલાંને લઈને ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એટલું જ નહીં કાનૂની લડત પણ ઊભી થવાની શકયતા જોવાઈ રહી છે એટલું જ નહીં ડોલરની વિશ્વસ્નિયતા સામે પણ પ્રશ્ન ખડો થઈ શકે છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનામાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદી નરમ પડી હતી. બીજી બાજુ રશિયા અને યુક્રેન યુદ્ધ બાબતે હજુ પણ ચિત્ર અસ્પષ્ટ રહેતા અને અમેરિકાએ રશિયા સામે વધુ સખત પગલાંની ચીમકી આપતા ક્રુડ તેલમાં પીછેહઠ જોવા મળી હતી. 

ઘરઆંગણે ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ વધી રૂપિયા ૧૦૦૮૮૪ મુકાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૦૪૮૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએેસટી વગરના ભાવ સહેજ નરમ પડી રૂપિયા ૧૧૫૮૭૦ કવોટ થતા હતા. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૩૮૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૩૫૦૦  સ્થિર મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૬૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૩૭૧ ડોલર મક્કમ રહ્યું હતું. ચાંદી ઔંસ દીઠ ૩૮.૪૨ ડોલર સાથે સહેજ નીચી કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૪૪ ડોલર જ્યારે પેલેડિયમ  ઔંસ દીઠ ૧૦૮૯ ડોલર મુકાતુ હતું. ડોલરમાં નબળાઈને કારણે ફન્ડ હાઉસોનું સોનામાં આકર્ષણ વધતા સોનાના ભાવ મક્કમ રહ્યા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અનિશ્ચિતતાને પરિણામે રોકાણકારો અવઢવની સ્થિતિમાં રહ્યા કરે છે. ક્રુડ તેલમાં સ્પષ્ટ દિશા નહીં જણાતા નવા કામકાજ કરવાથી ટ્રેડરો દૂર રહેતા ભાવમાં નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૩.૮૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૮૫ ડોલર કવોટ થતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues ...

માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ્ય માંગણી કર્યાની ફરિયાદ | Complaint of making obscene dem…

માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ્ય માંગણી કર્યાની ફરિયાદ | Complaint of making obscene dem...

માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત | Biker dies after colliding with ST bus on Matar …

માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત | Biker dies after colliding with ST bus on Matar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગેસ્ટહાઉસમાં રિવોલ્વર, રોકડ,મોબાઇલ મૂકી ફરાર થયેલો કિરીટ અમદાવાદમાં પકડાયો | Kirit who fled…

વડોદરાના ગેસ્ટહાઉસમાં રિવોલ્વર, રોકડ,મોબાઇલ મૂકી ફરાર થયેલો કિરીટ અમદાવાદમાં પકડાયો | Kirit who fled…

7 months ago
ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d…

ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d…

8 months ago
ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term…

ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term…

4 weeks ago
મોંઘવારીનો ‘પ્રીમિયમ’ ઝટકો: ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! | BIG NEWS Prem…

મોંઘવારીનો ‘પ્રીમિયમ’ ઝટકો: ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! | BIG NEWS Prem…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News