gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Study : હાલમાં ઈરાન અને ઇઝરાયેલ અમેરિકા વચ્ચેના ચાલતા યુદ્ધને કારણે ઇંધણની સર્જાનારી અછતના કારણે આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે વડોદરા વાલી મંડળની યોજાનારી બેઠકમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ બાબતે વિચારણા થઈ શકે છે.

આગામી દિવસોમાં સંકલનની બેઠક મળશે. એમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અંગે સઘન ચર્ચા વિચારણા થવાની શક્યતા નકારી શકાતી નથી. હાલમાં ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઇંધણની કટોકટી સર્જાઇ રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવા સહિત ‘વર્ક ફ્રોમ હોમ’ અને ઓન લાઈન ક્લાસની પણ અપીલ કરી હતી. જેમાં વડોદરા વાલી મંડળ મદદરૂપ થવા તૈયાર થઈ શકે છે. 

વડોદરાની તમામ શાળાઓ માલ્ટ બોર્ડ અને શિક્ષકોની એઆઈ ટ્રેનીંગ ખાસ મદદરૂપ બની શકે છે. મોટાભાગના તમામ શિક્ષકોએ એઆઈની ટ્રેનીંગ લીધી છે. પરિણામે તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ આપી શકશે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ બાબતે પૂરતો ન્યાય મળી શકશે. જો તમામ શાળા સંચાલક મંડળો વિદ્યાર્થીઓની ફી ઘટાડવા સહિત વિદ્યાર્થીઓની આવન જાવાનના વાહનો રીક્ષા અને વાન દ્વારા ભાવ ઘટાડા અંગે સહમત થાય એ પણ જરૂરી બનશે. જો કે શહેર વાલી મંડળમાં અન્ય વાલી મંડળો પણ સમાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉનાળાની અસહય ગરમીમાં વડોદરા સહિત રાજ્યની શાળાઓમાં વેકેશન વધુ 10 દિવસ લંબાવવાની પણ માગ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

'પેપર લીક થાય પણ મેયરના નામ નહીં...', સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc ...

અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah…

અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah...

અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી …

અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

6 months ago
RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો | RBI Cuts Repo Rate t…

9 months ago
સુરતની સેવાભાવી સંસ્થાઓ આગઝરતી ગરમીમાં સુરતમાં ગરીબ બાળકોને ચંપલનું વિતરણ કર્યું | Charitable organi…

1 year ago
ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’ | Uttar …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News