gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in INDIA
0 0
0
યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indians Donating To Iran War Relief 2026: ઈરાન હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતીયોએ પોતાની દરિયાદિલી બતાવી છે. યુદ્ધ વચ્ચે ભારતીયોએ મોટી સંખયામાં ઈરાનને મદદ માટે યોગદાન આપતા ઈરાન ગદગદ થયું છે. આ મામલે ઈરાનના દૂતાવાસે ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. 

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ

અમેરિકા ઈરાન યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ સહાય યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી છે. માનવતા દાખવી મદદરૂપ થનારા તમામ ભારતીયોનો દૂતાવાસે દીલથી આભાર માન્યો હતો. આ અંગે દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકી જાણકારી આપી હતી. 

દૂતાવાસે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી 

ઈરાની દૂતાવાસે ફંડ મોકલનારાઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેથી ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા ન સર્જાય. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે, યોગદાન મેળવવા માટે તેમનું બેંક ખાતુ સંપૂર્ણપણે કાર્યરત છે. વ્યક્તિઓ સીધા આ ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકે છે.

આ પણ વાંચો: ‘ઇરાન વિરુદ્ધ યુદ્ધ ટ્રમ્પની મોટી ભૂલ, હવે એક જ રસ્તો…’ અમેરિકન સેનેટરે ગંભીર સંકટ તરફ કર્યો ઇશારો

ગૂગલ પે અને UPI ઓપ્શન નથી

ડિઝિટલ પેમેન્ટને લઈને દૂતાવાસે સ્પષ્ટતા કરી જણાવ્યું કે, ગૂગલ પે કામ કરતુ ન હોવાથી તેમણે લોકોને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. તેમજ UPI થકી પણ પેમેન્ટ કરવાની સુવિધા નથી. દૂતાવાસે જણાવ્યું કે, UPIના પેમેન્ટના વિકલ્પની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી રહી છે.

ઈરાનના દૂતાવાસે જણાવ્યું કે, જો યોગદાન મોકલવામાં કોઈ તકલીફ પડી રહી હોય તો લોકો અન્ય કોઈ બેંક ખાતાનો ઉપયોગ કરીને ફંડ મોકલી શકે છે અથવા તો થોડા સમય બાદ ફરીથી કોશિશ કરી શકે છે. જાહેર કરાયેલા મોબાઈલ નંબર પર મેસેજ મોકલવા દૂતાવાસે અપીલ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…
INDIA

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

June 16, 2026
જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…
INDIA

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

June 16, 2026
NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…
INDIA

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

June 16, 2026
Next Post
બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec...

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar...

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુનાગઢ સિવિલ માં દર્દીઓ ને પડતી મૂશ્કેલી મા સુધારો કરી વ્યવસ્થા સુધારવા ની માંગ કરતા આમ આદમી પાર્ટી …

જુનાગઢ સિવિલ માં દર્દીઓ ને પડતી મૂશ્કેલી મા સુધારો કરી વ્યવસ્થા સુધારવા ની માંગ કરતા આમ આદમી પાર્ટી …

11 months ago
વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

1 year ago
જસદણના દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર, ભાગવાનો પ્રયાસ કરનારા નરાધમને પોલીસે પગમાં ગોળી મારી | Ra…

જસદણના દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર, ભાગવાનો પ્રયાસ કરનારા નરાધમને પોલીસે પગમાં ગોળી મારી | Ra…

6 months ago
ઘોળકાનાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા લોકોમાં રોષ | People are angry as the water from the bo…

ઘોળકાનાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા લોકોમાં રોષ | People are angry as the water from the bo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News