gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કહ્યું – ‘અમે શાંતિના હિતેચ્છુ’ | PM Mod…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કહ્યું – ‘અમે શાંતિના હિતેચ્છુ’ | PM Mod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Talk With Iran President : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારેલા અગ્નિ જેવા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. વર્તમાન યુદ્ધની સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ સીધી અને અત્યંત મહત્વપૂર્ણ મંત્રણા ગણાઈ રહી છે.

શાંતિ અને કૂટનીતિ પર ભાર

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથેની વાતચીત બાદ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, તેમણે મધ્ય પૂર્વની ગંભીર સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રદેશમાં વધતો તણાવ, નિર્દોષ નાગરિકોના મોત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થઈ રહેલું નુકસાન ચિંતાજનક છે. ભારત હંમેશા શાંતિનો પક્ષધર રહ્યો છે અને વાતચીત તેમજ કૂટનીતિ દ્વારા જ ઉકેલ લાવવા માટે આગ્રહ કર્યો છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઓઇલ સંકટ પર ચર્ચા

આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને લગભગ બંધ કરી દીધું છે. આ તે જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વના પાંચમા ભાગનો તેલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે. નાકાબંધીને કારણે ભારતમાં પણ ઈંધણની તંગી અને ભાવ વધારાનો ભય તોળાઈ રહ્યો છે, જે સંદર્ભે PM મોદીએ ભારત માટે અવિરત ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા બાબતે ચર્ચા કરી છે.

ભારતીય ટેન્કરોને મળી શકે છે રાહત

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી એસ. જયશંકરની ઈરાની સમકક્ષ સાથેની મંત્રણા બાદ હવે ઈરાને ભારતીય તેલ ટેન્કરોને સુરક્ષિત રીતે પસાર થવા દેવાની તૈયારી દર્શાવી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર અંદાજે 20 જેટલા તેલ અને ગેસ ટેન્કરોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સલામત રીતે બહાર કાઢવા માટે ઈરાન સાથે સતત સંપર્કમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…
INDIA

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

March 13, 2026
‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…
INDIA

‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…

March 13, 2026
બ્લાસ્ટની દુર્ઘટના ટળી : બરાડા પાસે વિસ્ફોટકો ભરેલા બેગ સાથે 3 શખ્સો ઝડપાયા | Haryana STF Arrests Th…
INDIA

બ્લાસ્ટની દુર્ઘટના ટળી : બરાડા પાસે વિસ્ફોટકો ભરેલા બેગ સાથે 3 શખ્સો ઝડપાયા | Haryana STF Arrests Th…

March 13, 2026
Next Post
વિરમગામના ગોલવાડી દરવાજા પાસે મોડી રાત્રે કેબિનમાં આગ લાગી | A fire broke out in a cabin near Golwad…

વિરમગામના ગોલવાડી દરવાજા પાસે મોડી રાત્રે કેબિનમાં આગ લાગી | A fire broke out in a cabin near Golwad...

યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca...

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to…

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

3 days ago
PM, CM કે કોઈ પણ નેતા… 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ | Parliam…

PM, CM કે કોઈ પણ નેતા… 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ | Parliam…

7 months ago
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ | …

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ | …

8 months ago
માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત | State Monitoring Cell PSI die…

માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત | State Monitoring Cell PSI die…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News