gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર પહેલા પણ સવાલો ઉઠેલા છે.હવે તેમાં વધુ એક  ગંભીર ચૂક સામે આવી છે.યુનિવર્સિટી કેમ્પસની દરેક ફેકલ્ટીમાં ચાર થી પાંચ બ્લેક સ્પોટ હોવાનું સત્તાધીશોના સર્વેમાં જાણવા મળ્યું છે.

યુનિવર્સિટીના સત્તાધીશોનું  કહેવું છે કે, બ્લેક સ્પોટ એટલે એવી જગ્યાઓ છે જે કોઈ પણ સીસીટીવી કેમેરાની રેન્જમાં નથી.અત્યારે દરેક ફેકલ્ટીમાં  સરેરાશ ચાર થી પાંચ સીસીટીવી કેમેરા લાગેલા છે.જોકે આ કેમેરામાંથી પણ કેટલાક બંધ છે અને ચાર થી પાંચ કેમેરાથી ફેકલ્ટીનું કેમ્પસ કવર થઈ શકે તેમ નથી.આ સંજોગોમાં નવા કેમેરા લગાવવાની કવાયત આગામી દિવસોમાં શરુ કરવામાં આવનાર છે.દરેક ફેકલ્ટીમાં બીજા પાંચ થી ૧૦ કેમેરા ઈન્સ્ટોલ કરાશે.

રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં અત્યારે લાગેલા કેમેરા પૈકી કેટલા બંધ અને ચાલુ છે તેનો સર્વે પણ શરુ કરવામાં આવ્યો છે.અત્યારના કેમેરાને જરુર પડે તો અપગ્રેડ કરાશે.અત્યારે તો બ્લેક સ્પોટ પર કેમેરા લગાડવા માટે ડીનને સત્તા આપવામાં આવી છે.ે એ પછી સમગ્ર કેમ્પસને કેમેરાથી કવર કરવા માટે સાત તબક્કામાં કામગીરી કરવાની યોજના બનાવાઈ છે. સાત સ્થળોએ સીસીટીવી મોનિટર કરવા માટે કંટ્રોલ રુમો બનશે અને એક મુખ્ય કંટ્રોલ રુમ હેડ ઓફિસ ખાતે બનાવાશે.

આખા કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેકટ ૩ વર્ષ પહેલા અભરાઈ પર ચઢાવી દેવાયો

તત્કાલિન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના કાર્યકાળમાં સમગ્ર કેમ્પસને સીસીટીવી કેમેરાથી કવર કરવાનો પ્રોજેકટ શરુ કરાયો હતો.પહેલા તબક્કામાં હોસ્ટેલ અને યુનિવર્સિટી હેડ ઓફિસ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવાયા હતા.બીજા તબક્કામાં મુખ્ય કેમ્પસને કવર કરવાની યોજના હતી.જોકે પ્રો.વ્યાસનો કાર્યકાળ ૨૦૨૧માં પૂરો થયા બાદ વાઈસ ચાન્સેલર બનેલા ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં આ પ્રોજેકટને અભરાઈ પર ચઢાવી દેવાયો હતો અને મુખ્ય કેમ્પસમાં હજી પણ અપૂરતા સીસીટીવી કેમેરાના કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠતા રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…
GUJARAT

ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…

February 20, 2026
અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…
GUJARAT

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

February 20, 2026
પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…
GUJARAT

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

February 20, 2026
Next Post
ભારત યુરોપ દ્વીપક્ષી વેપાર વાટાઘાટ હવે સોમવારથી આગળ વધારશે | India Europe bilateral trade talks to r…

ભારત યુરોપ દ્વીપક્ષી વેપાર વાટાઘાટ હવે સોમવારથી આગળ વધારશે | India Europe bilateral trade talks to r...

દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down …

દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down ...

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

3 months ago
‘અયોધ્યામાં દીવડાઓ પર આટલો બધો ખર્ચ શા માટે…’, અખિલેશના નિવેદન પર ભડક્યું VHP | VHP Leader Vinod B…

‘અયોધ્યામાં દીવડાઓ પર આટલો બધો ખર્ચ શા માટે…’, અખિલેશના નિવેદન પર ભડક્યું VHP | VHP Leader Vinod B…

4 months ago
રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min…

રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min…

10 months ago
આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન | W…

આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન | W…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News