gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી 1 - image

વડોદરાઃ દિવાળીના તહેવારોમાં ચારે તરફ ભલે રોશનીની ઝાકઝમાળ જોવા મળી હોય પણ આ સમયગાળમાં  રાજ્યની વીજ માગમાં ૧૦૦૦૦ મેગાવોટ સુધીનો ઘટાડો નોંધાયો છે.જોકે સોમવારથી વીજ માગ અગાઉની સપાટીએ પહોંચે તેવી ધારણા છે.

દિવાળી પહેલા રાજ્યની વીજ માગ સરેરાશ ૨૨૦૦૦ થી ૨૩૦૦૦ મેગાવોટ સુધી રહેતી હતી. દિવાળીના તહેવારોના પગલે  જીઆઈડીસીમાં ઉદ્યોગો બંધ હોવાથી ઔદ્યોગિક વીજ માગમાં ઘટાડો નોંધાયો છે.રાજ્યની ૧૮૪ જીઆઈડીસીઓમાં તા.૨૬ ઓકટોબર સુધી વેકેશન છે.સૂત્રોના કહેવા પ્રમાણે તા.૨૦ ઓકટોબર, સોમવારે દિવાળીના દિવસે વીજ માગ ઘટીને ૧૧૭૦૦ મેગાવોટ નોંધાઈ હતી.એ પછી ભાઈબીજના પર્વ સુધી સરેરાશ વીજ માગ ૧૨૦૦૦ મેગાવોટ જેટલી રહી હતી.આજે વીજ માગમાં વધારો થયો હતો અને વીજ માગ ૧૮૫૦૦ મેગાવોટ નોંધાઈ હતી.દિવાળીના તહેવારો દરમિયાન ગરમી હોવાથી ઘરેલુ વીજ માગમાં  ઝાઝો ઘટાડો થયો નહોતો.નહીંતર વીજ માગ ૧૦૦૦૦ મેગાવોટની નીચે જઈ શકી હોત.જોકે સોમવારથી વેપાર, ધંધા અને ઉદ્યોગો રાબેતા મુજબ શરુ થઈ જવાના હોવાથી વીજ માગ પહેલાની જેમ ૨૨૦૦૦ મેગાવોટની આસપાસ પહોંચી શકે છે.

ખરીદીના કારણે ધમધમતા શહેરના બજારોમાં સન્નાટો, આજે લાભ પાંચમે દુકાનો ખુલશે

દિવાળી પર્વની ખરીદીના કારણે ધમધમતા બજારોમાં બેસતા વર્ષના દિવસથી સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે.ચાર દરવાજા વિસ્તારની તેમજ મંગળબજાર, નવા બજાર, રાવપુરા રોડ સહિતના માર્કેટની મોટાભાગની દુકાનો બંધ છે.દિવાળીના દિવસ સુધી અહીંયા રોજ હજારો લોકો ખરીદી કરવા માટે ઉમટતા હતા.જોકે હવે વેપારીઓનું વેકેશન ચાલી રહ્યું છે.આવતીકાલે, રવિવારે લાભ પાંચમના દિવસે વેપારીઓ મૂહુર્ત કરવા માટે દુકાનો ખોલશે.જોકે રાબેતા મુજબ વેપાર ધંધા તો સોમવારથી જ શરુ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case...

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t...

કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead …

કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ | Ruemon sarafo ra atake lon Shahibaug

શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ | Ruemon sarafo ra atake lon Shahibaug

2 weeks ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…

3 months ago
નેપાળ હિંસામાં વીમા કંપનીઓને રૂ. 31 અબજના દાવાનો સામનો કરવો પડશે | Insurance companies face Rs 31 bi…

નેપાળ હિંસામાં વીમા કંપનીઓને રૂ. 31 અબજના દાવાનો સામનો કરવો પડશે | Insurance companies face Rs 31 bi…

8 months ago
ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal …

ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News