gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વોકેશનલ કોર્સ માટે ચાલતા સેન્ટર ફોર લાઈફ લોન્ગ લર્નિંગ એન્ડ એક્સ્ટેન્શન દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે  બેઝિક એઆઈ સહિતના ૧૩ શોર્ટ ટર્મ અને એક લોન્ગ ટર્મ એમ ૧૪ નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે.

આ વર્ષે  કુલ ૪૩ કોર્સમાં પ્રવેશ આપવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને તા.૨૫ જૂન ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે.અત્યાર સુધીમાં ૯૦૦ જેટલા ફોર્મ ભરાઈ ચૂકયા છે.

લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટરના મોટાભાગના કોર્સ એવા છે જેમાં શૈક્ષણિક લાયકાતની જરુર નથી હોતી.કેટલાક કોર્સમાં ધો.૧૨ પાસ હોવુ જરુરી છે.ગણતરીના કોર્સમાં પ્રવેશ માટે ડિગ્રી હોવી જરુરી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે આ વર્ષે પણ જ્યોતિષ, ફેશન ડિઝાઈનિંગ, ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ, એક્સપોર્ટ ઈમ્પોર્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેવા કોર્સમાં પ્રવેશ માટે ધસારો વધારે છે.તા.૩૦ જૂનથી ઉમેદવારોની ફી સ્વીકારવાનું શરુ કરાશે.જોકે જરુર પડે તો ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવવામાં આવશે.

કયા નવા કોર્સ શરુ કરાયા

શોર્ટ ટર્મ

બેઝિક  એઆઈ

ઈન્ટ્રોડક્શન ટૂ એઆઈ

વિઝ્યુઅલ કોમ્યુનિકેશન ફોર સોશ્યલ મીડિયા ગ્રાફિક્સ ડિઝાઈનિંગ

આર્ટ એન્ડ ક્રાફ્ટસ

અર્ગોનોમિક્સ ફોર બિગિનર્સ

એલ્ડરલી કેર 

ફાઉન્ડેશન ઓફ ફેશન આર્ટ સ્કેચિંગ

મહેંદી

મોર્ડન હોમ ઈન્ટિરિયર્સ

હિલિંગ સર્ટિફિકેટ કોર્સ

મેડિટેશન સર્ટિફિકેટ કોર્સ

યોગા ફોર હેલ્ધી લિવિંગ

લોન્ગ ટર્મ

પ્રોજેકટ મેનેજમેન્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

September 19, 2026
લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Next Post
સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca...

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની નાક નીચે જ બાળમજૂરી! ધ્રાંગધ્રામાં બસ સ્ટેશને બાળકનો સફાઈ કરતો વીડિયો વાઈરલ | Video of child…

1 year ago
‘હિંદુ સમાજમાં લગ્ન બાદ મહિલાનું ગૌત્ર બદલાઈ જાય..’, ઉત્તરાધિકાર કાયદા અંગે સુપ્રીમ કોર્ટનું નિવેદન …

12 months ago
સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી | Fire …

9 months ago
હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News