gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે એક તરફ યુનિવર્સિટીમાં સંશોધનની પ્રવૃત્તિને વેગ આપવા પર ભાર મૂકી રહ્યા છે અને બીજી તરફ યુનિવર્સિટીની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ છેલ્લા દોઢ વર્ષથી  પ્રકાશિત થઈ નથી.

દરેક જાણીતી યુનિવર્સિટીની પોતાની જર્નલ હોય છે અને એમ.એસ.યુનિવર્સિટી પાસે પણ  સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રમાં અધ્યાપકો માટે રિસર્ચ પેપર પ્રકાશિત કરવા માટે જર્નલ છે.સૂત્રોનું કહેવું છે કે, લગભગ ૩૫ વર્ષ પહેલા સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર એન એમ વશીએ આ જર્નલની શરુઆત કરી હતી અને આ જર્નલ યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત પણ છે.શરુઆતમાં આ જર્નલ વર્ષે બે વખત પ્રકાશિત થતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી વર્ષમાં એક વખત તેનો અંક બહાર પડે છે.જોકે  છેલ્લે ૨૦૨૪માં આ જર્નલનું પ્રકાશન થયું હતું અને દોઢ વર્ષથી તેનો નવો અંક પ્રકાશિત થયો નથી.આ જર્નલ માટે  માત્ર એમ.એસ.યુનિવર્સિટીના જ નહીં પણ ગુજરાતના અધ્યાપકો પણ રિસર્ચ પેપર મોકલતા હોય છે.

એક સપ્તાહમાં નવો અંક પ્રકાશિત થશે, હવે પછી રિસર્ચ પેપર ઓનલાઈન સબમિટ કરી શકાશે

જર્નલના એડિટર અને  યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર પી કે ઝાએ કહ્યું હતું કે, એક સપ્તાહમાં ૨૦૨૫નો અંક પ્રકાશિત થવા જઈ રહ્યો છે. આ દરમિયાન મેટલર્જી વિભાગ માટે એક વિશેષ અંક પણ બહાર પાડવામાં આવ્યો હતો. ૨૦૨૬નો અંક પણ બહુ જલ્દી બહાર પાડવાનું આયોજન છે.તેની સાથે સાથે જર્નલ માટે રિસર્ચ પેપર મોકલવાથી માડીને તેનો રિવ્યૂ કરવા સુધીની તમામ કામગીરી ઓનલાઈન કરવા માટે એક પોર્ટલ બનાવવાનું પણ નક્કી કરાયું છે.આ માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી પણ આપી દીધી છે.બહુ જલ્દી તેના પર કામ શરુ થશે.

વીસીએ પણ જર્નલ નિયમિત પ્રકાશિત કરવા ટકોર કરી 

અધ્યાપક આલમમાં ચર્ચા છે કે,  રિસર્ચને વધારે મહત્વ આપતા વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેને જર્નલના પ્રકાશનમાં વિલંબ થતો હોવાની જાણ થઈ તો તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને તેમણે પણ ટકોર કરી હતી કે, યુનિવર્સિટીની પોતાની જર્નલ તો નિયમિત રીતે પ્રકાશિત થવી જ જોઈએ.એ પછી ઓનલાઈન પોર્ટલ માટે એક્ઝિક્યુટિવ કમિટિમાં દરખાસ્ત મૂકાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…
GUJARAT

May 22, 2026
અમદાવાદમાં અપ્સરા-આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, CID ક્રાઈમમાં નોંધ…

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

Next Post
સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

ગેરકાયદેસર રેતી લઈ જતા ૭ ડમ્પર પકડાયા, ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | 7 dumpers caught carrying illega…

ગેરકાયદેસર રેતી લઈ જતા ૭ ડમ્પર પકડાયા, ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | 7 dumpers caught carrying illega...

ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

2 weeks ago
જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત

6 months ago
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બિનવારસુ અવસ્થામાં મળી આવેલા 61 વર્ષના બુઝુર્ગ મહિલાનું બીમારીના …

1 year ago
‘હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો’, મણિપુરથી PM મોદીનો મેસેજ | PM Naren…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News