gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય શરુ થઈ ગયું છે પરંતુ વિદેશી વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હજી પણ ચાલી રહી છે.મળતી વિગતો પ્રમાણે આઈસીસીઆર( ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ) આ વર્ષે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ૧૭૦૦ જેટલા પ્રવેશ ફોર્મ ભરાયા છે.જેની સામે અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયો છે.

આ પૈકીના ૩૫ જેટલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવી ગયા છે.જેમને પ્રવેશ મળી ગયો છે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકન દેશોના છે.જેમાં માડાગાસ્કર, ઈથોપિયા, બોટસવાના, મોઝામ્બિક, આઈવરી કોસ્ટ,  સાઉથ સુદાન,  ગામ્બિયા, ઘાના, યુગાન્ડા, તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે.આ વર્ષે વિએતનામ, થાઈલેન્ડના વિદ્યાર્થીઓના પણ એડમિશન કન્ફર્મ થયા છે.મોટાભાગના વિદ્યાર્થીઓને સાયન્સ, ફાર્મસી, એન્જિનિયરિંગ, આર્ટસમાં પ્રવેશ અપાયો છે.

યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના સૂત્રોનું કહેવું છે કે, દરેક દેશમાં કાર્યરત એમ્બેસીની મંજૂરી બાદ એડમિશનની કાર્યવાહી આગળ વધતી હોય છે.વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહ સુધી ચાલશે.વિદેશી વિદ્યાર્થીઓ માટે વધારાના લેકચરની વ્યવસ્થા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૭૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા હતા.અત્યારે કેમ્પસમાં ૪૦૦ કરતા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

April 2, 2026
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…
GUJARAT

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

April 2, 2026
Next Post
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta...

પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન , રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગે માર્…

પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન , રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગે માર્...

આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg…

આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

11 months ago
ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…

ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…

3 months ago
જામનગર જીલ્લાના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો | Attack on a young man …

જામનગર જીલ્લાના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો | Attack on a young man …

4 months ago
પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News