gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ અધ્યાપકોની કાયમી ભરતી માટેનું જાહેરનામુ બહાર પાડી દીધું છે.જેમાં અપાયેલી જાણકારી પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ પ્રોફેસરની ૧૩૬ પોસ્ટ સહિત અધ્યાપકોની કુલ ૭૯૪ પોસ્ટ ભરવાની થાય છે.જેમાં એસોસિએટ પ્રોફેસરોની ૨૦૨ તથા આસિસ્ટન્ટ પ્રોફેસરોની ૪૫૯ જગ્યાઓ ખાલી છે.

સત્તાધીશો માટે આટલી મોટી સંખ્યામાં પોસ્ટ ભરવાની કામગીરી પડકારજનક બનવાની છે.મળતી વિગતો પ્રમાણે ૨૦૧૯ પછી ભરતી નહીં થઈ હોવાથી ખાલી જગ્યાઓનો રાફડો ફાટયો છે અને તેમાં પણ સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીને તેની સૌથી વધારે અસર થઈ છે.

ટેકનોલોજી ફેકલ્ટીમાં અધ્યાપકોની ૨૧૪ અને સાયન્સ ફેકલ્ટીમાં ૧૪૧ પોસ્ટ ભરવાની થાય છે.આ બંને ફેકલ્ટીઓમાં જ સૌથી વધારે  જગ્યાઓ ખાલી પડી છે.ટેકનોલોજી ફેકલ્ટીમાં તો પ્રોફેસર કેટેગરીની ૫૭ જગ્યાઓ ખાલી છે.સૂત્રોના કહેવા પ્રમાણે ૨૦૧૯માં અધવચ્ચેથી બંધ કરાયેલી ભરતીના બેકલોગને ગણતરીમાં લેવામાં આવે તો ખાલી જગ્યાઓમાં રિઝર્વ કેટેગરીની  જગ્યાઓ ૫૦ ટકા કરતા વધારે છે.જાહેરનામા પ્રમાણે  ઉમેદવારો યુનિવર્સિટીની વેબસાઈટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં તા.૧૦ એપ્રિલથી તા.૧૫ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે.એ પછી અરજીઓની ચકાસણી હાથ ધરાશે.ચકાસણી બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ શરુ થશે.

ટેકનોલોજીમાં અધ્યાપકોને ડેઝિગ્નેશન આપવાના બાકી 

ટેકનોલોજી ફેકલ્ટીમાં એક તરફ સૌથી વધારે જગ્યાઓ ખાલી છે તો બીજી તરફ આ ફેકલ્ટીમાં અધ્યાપકોને  ડેઝિગ્નેશન આપવાની માગણી હજી સુધી સંતોષાઈ નથી.અધ્યાપકોને પ્રમોશન મળી ગયા છે, તેમને એ પ્રમાણે પગાર ધોરણ પણ મળી ગયું પણ પ્રોફેસર કે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનું ડેઝિગ્નેશન આપવાની માગણી હજી પણ અધ્ધરતાલ છે.તાજેતરમાં આ મુદ્દે અધ્યાપકોએ રજૂઆત પણ કરી હતી.આમ છતા સત્તાધીશોએ તેના પર ધ્યાન આપ્યું નથી અને બીજી તરફ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે.

પોલીટેકનિકમાં એસો.પ્રોફેસરની પોસ્ટ જાહેર થતા વિવાદ

ભરતી માટે નોટિફિકેશન જાહેર થતાની સાથે જ પોલીટેકનિકમાં વિવાદ સર્જાયો છે.સૂત્રોનું કહેવું છે કે, પોલીટેકનિકમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કોઈ હોદ્દો જ નથી.આમ છતા ભરતીમાં આ કેટેગરીમાં નવ પોસ્ટ દર્શાવવામાં આવી છે.ઉપરાંત આ જ ઉમેદવારોની હેડ તરીકે નિમણૂક થશે તેવી સ્પષ્ટતા કરાઈ છે.ખરેખર તો પોલીટેકનિકમાં સરકારે માત્ર લેકચરરની જ પોસ્ટ મંજૂર કરી છે અને તેમાંથી જ સિનિયોરિટીના આધારે જે તે વિભાગમાં અત્યાર સુધી હેડની નિમણૂક થતી આવી છે.

ફેકલ્ટી પ્રમાણે ખાલી જગ્યાઓ

ફેકલ્ટી પ્રોફેસર  એસો.પ્રોફેસર આસી.પ્રોફેસર

કોમર્સ ૮ ૯ ૨૮

આર્ટસ ૧૭ ૨૮ ૬૦

સંસ્કૃત મહાવિદ્યાલય ૬

સોશ્યલ વર્ક ૩ ૨ ૫

લો ૨ ૧ ૧

મેનેજમેન્ટ ૫ ૫ ૧

સાયન્સ ૨૦ ૩૪ ૮૭

હોમસાયન્સ ૭ ૬ ૪૧

ફાઈન આર્ટસ ૫ ૭ ૧૬

પોલીટેકનિક ૯ ૮૬

પાદરા કોલેજ ૧૦

એજ્યુકેશન ૪ ૧૨ ૧૮

જર્નાલિઝમ ૧ ૧

ફાર્મસી ૫ ૫ ૧

ટેકનોલોજી ૫૭ ૮૩ ૭૪

પરફોર્મિંગ આર્ટસ ૩ ૨ ૨૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

April 11, 2026
શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર | Shinor Honeytrap accused Sha…
GUJARAT

શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર | Shinor Honeytrap accused Sha…

April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…

April 11, 2026
Next Post
વડોદરા જિલ્લા ભાજપનો ફ્લોપ શો,ટિકિટ માટે રાફડો..ખડગેના વિરોધના કાર્યક્રમમાં માંડ 50 કાર્યકર | Vadoda…

વડોદરા જિલ્લા ભાજપનો ફ્લોપ શો,ટિકિટ માટે રાફડો..ખડગેના વિરોધના કાર્યક્રમમાં માંડ 50 કાર્યકર | Vadoda...

ધિંગાણુ કરનાર આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | 11 accused were held to a standing ovation by hol…

ધિંગાણુ કરનાર આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | 11 accused were held to a standing ovation by hol...

૬૪ ગુનાઓ આચરનારા અસલમ બોડીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Aslam Bodiya who committed 6…

૬૪ ગુનાઓ આચરનારા અસલમ બોડીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Aslam Bodiya who committed 6...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

3 weeks ago
ધુમ્મસ બન્યો મુસીબત: 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી | Dense Fog Disrupts…

ધુમ્મસ બન્યો મુસીબત: 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી | Dense Fog Disrupts…

4 months ago
જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas…

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas…

7 months ago
વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News