gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધુમ્મસ બન્યો મુસીબત: 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી | Dense Fog Disrupts…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
ધુમ્મસ બન્યો મુસીબત: 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી | Dense Fog Disrupts…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Update: દિલ્હી-એનસીઆરમાં શનિવારે દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઈ છે. જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ  ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા લો વિઝિબિલિટીના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ ‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

રેલવે રૂટ પ્રભાવિત, 32 ટ્રેન મોડી

ધુમ્મસની ખરાબ અસર રેલ સેવાઓ પર પણ જોવા મળી, જ્યાં અત્યાર સુધી 32 ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. 

  • 12417 પ્રયાગરાજ એક્સપ્રેસ- 4 કલાક 2 મિનિટ મોડી
  • 12427 રીવા-આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસ- 30 મિનિટ મોડી
  • 22436 નવી દિલ્હી-બનારસ મંદિર વંદે એક્સપ્રેસ- 30 મિનિટ મોડી
  • 12309 નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ- 4 કલાક મોડી
  • 12275 અલ્હાબાદ-નવી દિલ્હી હમસફર એક્સપ્રેસ – આશરે 4 કલાક મોડી
  • 13257 આનંદ વિહાર ટર્મિનલ જનસાધારણ એક્સપ્રેસ – 40 મિનિટ મોડી
  • 12565 બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ- આશરે 5 કલાક મોડી
  • 12393 સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ-4 કલાક 30 મિનિટ મોડી
  • 14117 કાલિંદી એક્સપ્રેસ-3 કલાક 2 મિનિટ મોડી
  • 1225 કૈફિયત એક્સપ્રેસ- 5 કલાક 40 મિનિટ મોડી
  • 22823 ન્યૂ દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ- 7 કલાક 48 મિનિટ મોડી
  • 15705 ચંપારણ હમસફર એક્સપ્રેસ- 6 કલાક 20 મિનિટ મોડી
  • 12414 પૂજા સુપરફાસ્ટ એક્સપ્રેસ- આશરે 7 કલાક મોડી
  • 12751 જમ્મુ તવી હમસફર એક્સપ્રેસ- 3 કલાક 10 મિનિટ મોડી
  • 22181 હજરત નિઝામુદ્દીન ગોંડવાના સુપરફાસ્ટ એક્સપ્રેસ- 4 કલાક 14 મિનિટ મોડી
  • 14017 આનંદ વિહાર ટર્મિનલ સદ્ભાવના એક્સપ્રેસ- આશરે 5 કલાક 15 મિનિટ મોડું
  • 14217 ઉંચાહાર એક્સપ્રેસ આશરે 9 કલાક મોડી 
  • 12303 પૂર્વા એક્સપ્રેસ- 5 કલાક 21 મિનિટ મોડી 
  • 12555 ગોરખધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ- આશરે 3:30 કલાક મોડી
  • 12801 પુરુષોત્તમ એક્સપ્રેસ- આશરે 7 કલાક મોડી

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધુમ્મસ/લો ક્લાઉડની સ્થિતિ છે. ગાઢ ધુમ્મસની પરત પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ મેઘાલય, ઉત્તર છત્તીસગઢ, ઉત્તર-પૂર્વી મધ્ય પ્રદેશમાં છવાયો છે. આ વિસ્તારોમાં સવારથી જ વિઝિબિલિટી ખૂબ ઓછી જોવા મળી રહી છે. 

આ પણ વાંચોઃ આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

ફ્લાઇટ સર્વિસ પર અસર

ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ સંચાલન પણ ગંભીર રૂપે પ્રભાવિત થયું છે. દિલ્હી એરપોર્ટ પર અત્યાર સુધીમાં 66 અરાઇવલ અને 63 ડિપાર્ચર ટ્રેન રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર વિમાને લાંબા સમય સુધી ટેક્સીવે પર રાહ જોવી પડી હતી. મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી ફસાયેલા હતા. 

દેહરાદૂન એરપોર્ટે પણ ઓછી વિઝિબિલિટીના કારણે એડવાઇઝરી જાહેર કરી છે. ફ્લાઇટ ઓપરેશન્સ પ્રભાવિત થવાની સંભાવના છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, યાત્રા શરૂ થતા પહેલાં એરલાઇનનું સ્ટેટસ ચેક કરો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો | Accused and his…

લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો | Accused and his...

જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત ચૂંટાયા | Advoc…

જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત ચૂંટાયા | Advoc...

ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ | Le…

ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ | Le...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

7 months ago
બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા | Two arrested with liquor containe…

બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા | Two arrested with liquor containe…

11 months ago
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

9 months ago
અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News