gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Jaunpur Triple Murder: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. અહીં સૂઈ રહેલા ત્રણ લોકોની ભારે વસ્તુથી માથા પર પ્રહાર કરીને હત્યા કરી નાખી છે. મૃતકોમાં પિતા અને બે પુત્રો સામેલ છે. આ ઘટનાથી માહિતી મળતા જ પોલીસ ઘચના સ્થળ પર પહોંચી ગઈ અને મૃતદેહોને કબ્જે કરી તપાસ શરૂ કરી દીધી છે. પ્રથમ દ્રષ્ટિએ પરસ્પર વિવાદના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી રહી છે. 

 હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા

પ્રાપ્ત માહિતી પ્રમાણે જૌનપુર જિલ્લાના જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેવાદા અંડરપાસ નજીક અજાણ્યા બદમાશો દ્વારા પિતા અને પુત્રોની હત્યા કરી નાખવામાં આવી છે. લોખંડના સળિયા અને હથોડાથી મારીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. મૃતકોમાં લાલજી અને તેમના પુત્રો ગુડ્ડુ કુમાર અને યાદવીર સામેલ છે. 

@IgRangeVaranasi @Krishna_VK12 द्वारा दिनांक- 26.05.2025 को थाना जफराबाद जनपद जौनपुर में हुई तीन हत्याओं के घटनास्थल का निरीक्षण किया गया और घटना का शीघ्र अनावरण हेतु सम्बंधित को निर्देशित किया गया| @jaunpurpolice @ghazipurpolice @chandaulipolice @adgzonevaranasi @Uppolice pic.twitter.com/iPkgFd9TGI

— DIG Varanasi Range (@IgRangeVaranasi) May 26, 2025

બદમાશો ઘરમાં લગાવેલા CCTVના DVR પણ ઉખેડી લઈ ગયા

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મૃતક લાલજી મિકેનિકલ વર્કશોપમાં કામ કરતા હતા. મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં બદમાશોએ ઘરમાં લગાવેલા CCTVના DVR પણ ઉખેડી લઈ ગયા હતા. રૂમની બહાર લોહીના ડાઘ દેખાય રહ્યા છે.

હાલમાં પોલીસ ફોર્સ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે આ મામલે જણાવ્યું કે, હત્યારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે 8 પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO : મહારાષ્ટ્ર જળબંબાકાર, પૂણેમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, સોલાપુર હાઈવે બેટમાં ફેરવાયો

પોલીસે તપાસ હાથ ધરી

આ ઘટના અંગે જાણકારી આપતા પોલીસ અધિક્ષક ડૉ કૌસ્તુભે જણાવ્યું કે, જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેવાદા અંડરપાસ નજીક વેલ્ડિંગની દુકાન છે. ગુડ્ડુ અને યાદવીર પિતા લાલજી સાથે આ જ દુકાનમાં કામ કરતા હતા. ગુડ્ડુના બનેવી દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી કે, આ ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, કોઈ ભારી વસ્તુથી ત્રણેયની હત્યા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ | new upi rule from june 30 …

30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ | new upi rule from june 30 ...

બેન્ક ડૂબી તો તમારા ખાતામાં 10 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે, મોટો નિર્ણય લેવાની તૈયારી | deposit insura…

બેન્ક ડૂબી તો તમારા ખાતામાં 10 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે, મોટો નિર્ણય લેવાની તૈયારી | deposit insura...

સંસદીય સમિતિની બેઠકમાં જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ વિરામ પર આપી જાણકારી, જાણો શું કહ્યું | O…

સંસદીય સમિતિની બેઠકમાં જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ વિરામ પર આપી જાણકારી, જાણો શું કહ્યું | O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

5 months ago
ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg…

ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg…

2 months ago
વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

6 months ago
અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News