gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીમાં એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત | Car CNG…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
યુપીમાં એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત | Car CNG…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગત રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઝડપી કારની ટક્કરથી CNG ટાંકી ફાટતાં કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં આઝમગઢમાં તહેનાત પોલીસ કોન્સ્ટેબલ જાવેદનો આખો પરિવાર – બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચના દર્દનાક મોત નિપજ્યાં હતા.

CNG ટાંકીમાં બ્લાસ્ટ

અહેવાલો મુજબ, કોન્સ્ટેબલ જાવેદનો પરિવાર કારમાં મઉથી લખનઉ તરફ જઈ રહ્યો હતો. બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર તેમની કારને પાછળથી પૂરઝડપે આવતી અન્ય એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારની CNG ટાંકી ફાટી ગઈ અને ગણતરીની સેકન્ડોમાં કારમાં ભીષણ આગ લાગી ગઈ.

આ પણ વાંચો: ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના!

કારમાં ફસાયેલી બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચ લોકો આગને કારણે દરવાજો ખોલી શક્યા નહોતા અને જીવતા બળી ગયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું.

પોલીસ તપાસના આદેશ

બારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠીએ આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. અકસ્માત બાદ પોલીસે બંને કારને કબજે લીધી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માત માત્ર ઓવરસ્પીડને કારણે થયો હતો કે પછી ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું. આ ગમખ્વાર દુર્ઘટનાથી પોલીસ કોન્સ્ટેબલના પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, સરકારે ફ્લાઈટ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા | dgca flights…

15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, સરકારે ફ્લાઈટ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા | dgca flights...

UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ | india supp…

UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ | india supp...

RBIની જેમ અમેરિકાએ ફેડ રેડમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં | Like RBI …

RBIની જેમ અમેરિકાએ ફેડ રેડમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં | Like RBI ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTIમાં ખુલાસો : ચાર મહિનાથી ઈલેક્ટ્રીક મોટરથી પાણી ખેંચી લેનારા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી | no act…

12 months ago
સોનાના ઊંચા ભાવે અખાત્રીજે ઘરાકી નહીવત, ખરીદી 50થી 60 ટકા સુધી ઘટવાની ભીતિ | Gold’s Record Prices Ma…

1 year ago
વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

9 months ago
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, 100થી વધુ ટ્રેનો મોડી પડી | Dense fog in North India: Seven d…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News