gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીમાં વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ ટીમ પર હુમલો, ટોળાએ કર્યું ફાયરિંગ, એક જવાનનું મોત | Police…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
યુપીમાં વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ ટીમ પર હુમલો, ટોળાએ કર્યું ફાયરિંગ, એક જવાનનું મોત | Police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. એવું કહેવાય છે કે ટોળામાંથી કોઇએ એક કોન્સ્ટેબલને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું. જ્યારે આ દરમિયાન થયેલા પથ્થરમારામાં 2 થી 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા.

ભીડમાંથી કોઈએ ફાયરિંગ કર્યું 

મળતી માહિતી મુજબ, નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગઈ હતી. મસૂરી વિસ્તારમાં પોલીસે દરોડા પાડવાનું શરૂ કરતાં જ ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. એવો આરોપ છે કે ભીડ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલ સૌરભને ગોળી વાગી હતી અને તે ઘાયલ થઈ ગયા હતા. 

2 થી 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત 

પોલીસ જવાન સૌરભને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થયું. ટોળાના હુમલામાં 2 થી 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. ઘાયલ તમામ પોલીસકર્મીઓની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. ગાઝિયાબાદ પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે નોઈડા પોલીસની ટીમ જે વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગઈ હતી તેના પર ટોળાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ભીડે ગોળીબાર પણ કર્યો. જેના કારણે કોન્સ્ટેબલને ગોળી વાગી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મરજીથી પ્રેમમાં પડતાં સગીરોને પોક્સોની સજાથી બચાવવા કેન્દ્ર સરકાર કંઈક કરે : સુપ્રીમ કોર્ટ | Protect…

મરજીથી પ્રેમમાં પડતાં સગીરોને પોક્સોની સજાથી બચાવવા કેન્દ્ર સરકાર કંઈક કરે : સુપ્રીમ કોર્ટ | Protect...

ટ્રમ્પ આકરા પાણીએ, હાર્વર્ડને કહ્યું – પૈસા નહીં મળે, તમારું 5.20 કરોડ ડૉલરનું ફંડ છે એ વાપરો | Harv…

ટ્રમ્પ આકરા પાણીએ, હાર્વર્ડને કહ્યું - પૈસા નહીં મળે, તમારું 5.20 કરોડ ડૉલરનું ફંડ છે એ વાપરો | Harv...

દિલ્હીમાં મેમાં વરસાદે 17 વર્ષનો રેકોર્ડ તોડયો : ઉ.પ્ર.માં ચારનાં મોત | Rains in Delhi in May break …

દિલ્હીમાં મેમાં વરસાદે 17 વર્ષનો રેકોર્ડ તોડયો : ઉ.પ્ર.માં ચારનાં મોત | Rains in Delhi in May break ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અમદાવાદમાં રાંધણગેસના બાટલાની ડિલીવરીમાં વિલંબ થતાં ઊહાપોહ

8 months ago
મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell …

મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell …

11 months ago
‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…

‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…

10 months ago
સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનાર બે ઝડપાયા | Two caught for stealing from a par…

સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનાર બે ઝડપાયા | Two caught for stealing from a par…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News