gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધોળકામાં સાયબર ફ્રોડનો નવો કિમિયો

– યુવકની જાણ બહાર લોન મંજૂર કરી ગણતરીની મિનિટમાં લોનની રકમ સેરવી લેવાઇઃ પોલીસે તપાસ હાથ ધરી

ધોળકા : ધોળકામાં સાયબર ફ્રોડનો નવો કિમિયો સામે આવ્યો છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકની જાણ બહાર ૭.૬૮ લોન મંજૂર કરાવી આરોપીઓ ગણતરીની મિનિટોમાં પાંચ લાખ ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ધોળકાના જલાલપુર વજીફા ગામના અને એસ્ટ્રલ પાઇપ્સ કંપનીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા વિશાલકુમાર ઘનશ્યામભાઈ પટેલના એચડીએફસી બેંકના ખાતામાં ૦૮/૧૨/૨૦૨૫ના રોજ સાંજે ૭.૨૦ વાગ્યે તેમની જાણ કે અરજી વગર રૂ.૭,૬૮,૦૦૦ની લોન જમા થયાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ મળ્યાની થોડી જ મિનિટોમાં, લોનની રકમમાંથી રૂ.૫,૦૦,૦૦૦ની મોટી રકમ કોઈ અજાણ્યા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયાનો બીજો મેસેજ મળ્યો હતો.

પોતાના ખાતામાંથી મોટી રકમ ઉપડી જતાં ગભરાયેલા વિશાલકુમારે તાત્કાલિક તેમના ભાઈ અને મિત્રના ખાતામાં બાકીની રકમ ટ્રાન્સફર કરીને સુરક્ષિત કરી હતી. આ ઉપરાંત, તેમણે તાત્કાલિક સાયબર ફ્રોડની હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી અને પોતાનું લોનવાળું ખાતું બ્લોક કરાવ્યું હતું. બેંકમાંથી સ્ટેટમેન્ટ મેળવીને તેમણે એનસીઆરપી પોર્ટલ પર પણ અરજી કરી હતી, જેના આધારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોમવારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ડાંગરવાલા દ્વારા કેસ રજીસ્ટર કરીને આ ગુનામાં સંડોવાયેલ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારક વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

Next Post
અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ | Protests among villager…

અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ | Protests among villager...

ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov…

ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov...

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં 37 ટકા વરસાદ છતાં માત્ર 1.30 ટકા જ વાવેતરઃખેતરોમાં કીચડને કારણે વાવણીમાં ભારે વિલંબ…

10 months ago
‘2 લાખ આપી છટકશો નહીં, માફી માગો…’, ઈન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી | uma bharti attack…

4 months ago
સિટી સર્વે વિભાગના તત્કાલીન મહિલા અધિકારીનું કૌભાંડમાં નામ ખૂલ્યા હોવાની ચર્ચા બાદ વધુ તપાસ હાથ ધરાઈ…

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News