gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ | Mamata’s statement on rape issue as…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ | Mamata’s statement on rape issue as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એમબીબીએસની વિદ્યાર્થિની પર ગેંગરેપ મામલે ત્રણની ધરપકડ

– મરજી મુજબ રાત્રે બહાર હરવા ફરવાનો તમામને અધિકાર પણ હોસ્ટેલના કેટલાક નિયમો હોય છે : મમતા

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક એવુ નિવેદન આપ્યું છે જેને લઇને નવો વિવાદ થયો છે. દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર ગેંગરેપ મુદ્દે ટીપ્પણી કરતા મમતાએ પીડિતા પર જ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે યુવતીઓને રાત્રે બહાર ના જવા દેવી જોઇએ.   તેમણે જાતે પણ પોતાનું રક્ષણ કરવું જોઇએ. 

દુર્ગાપુરની એક ખાનગી કોલેજની એમબીબીએસની એક વિદ્યાર્થિની રાત્રે પોતાના મિત્રની સાથે કોલેજની બહાર નીકળી હતી, આ દરમિયાન કોલેજ કેમ્પસની પાસે જ તેના પર અજાણ્યા શખ્સો દ્વારા રેપ કરવામાં આવ્યો હતો. આ મામલાને લઇને મીડિયા સાથે વાત કરતા મમતાએ કહ્યું હતું કે ખાનગી કોલેજોએ પણ વિદ્યાર્થીઓની જવાબદારી લેવી જોઇએ. 

પોલીસ દરેક ઘર પર નજર ના રાખી શકે. જો કોઇએ રાત્રે સાડા બાર વાગ્યે બહાર જવું હોય તો જઇ શકે છે તે તેમનો અધિકાર છે પરંતુ જે લોકો હોસ્ટેલમાં રહે છે તેમના માટે એક સિસ્ટમ છે. 

મમતાએ વધુમાં કહ્યું હતું કે બહારથી અભ્યાસ માટે અહીંયા આવનારા યુવક અને યુવતીઓને વિનંતી કરવા માગુ છું કે તેઓ રાત્રે બહાર જવાનું ટાળે, કેમ કે પોલીસને એ જાણકારી ના હોય કે કોણ હોસ્ટેલની બહાર નીકળશે. 

જોકે મમતાના આ નિવેદનને લઇને હવે નવો વિવાદ ઉભો થયો છે. વિપક્ષ ભાજપે મમતા પર આકરા પ્રહાર કર્યા હતા, ભાજપ પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે મમતાનું નિવેદન સાબિત કરે છે કે મહિલાઓની સુરક્ષા મુદ્દે તૃણમુલ કોંગ્રેસ સરકારની કોઇ જ જવાબદારી નથી. બીજી તરફ રેપની આ ઘટનામાં સામેલ ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા | Despite nine months of approv…

મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા | Despite nine months of approv...

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman’s ang…

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman's ang...

અફઘાન…                                             .

અફઘાન... .

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

7 months ago
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…

6 days ago
યાસીન મલિક સહિત 8 આતંકવાદીઓના ઠેકાણા પર રેડ, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી | /j k police …

યાસીન મલિક સહિત 8 આતંકવાદીઓના ઠેકાણા પર રેડ, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી | /j k police …

9 months ago
તિરાડનું તિકડમ્ : અધિકારીઓને સુભાષબ્રિજ તોડવો છે પણ શાસકો સમારકામના મૂડમાં! | Repair or Demolish Pol…

તિરાડનું તિકડમ્ : અધિકારીઓને સુભાષબ્રિજ તોડવો છે પણ શાસકો સમારકામના મૂડમાં! | Repair or Demolish Pol…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News