gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતી ઉપર દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા-વીડિયો વાયરલ કર્યા | Photos and videos of intimate moments…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
યુવતી ઉપર દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા-વીડિયો વાયરલ કર્યા | Photos and videos of intimate moments…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના લક્ષ્મીના ઢોળા પર રહેતા આરોપીનું કૃત્ય

નવી બનતી બિલ્ડીંગના છઠ્ઠા માળે પણ હવસનો શિકાર બનાવી હતી, આરોપીની ધરપકડ

રાજકોટ: શહેરમાં રહેતી ૧૯ વર્ષની યુવતી ઉપર ધાકધમકી આપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજાર્યા બાદ તેની સાથેના અંગત પળોના ફોટો અને વીડિયો વાયરલ કર્યા હતા. જે અંગે ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સુરેશ વિનુભાઈ સોલંકી (રહે. લક્ષ્મીના ઢોળા પાસે)ની ધરપકડ કરી હતી. 

ભોગ બનનાર યુવતીની એક વર્ષ પહેલા સગાઈ થઈ હતી. ચારેક માસ પહેલાં સંબંધીના ઘરે જયારે જતી ત્યારે  રોજ રાત્રે કચરો નાખવા બહાર નીકળતી ત્યારે આરોપી ઈશારા કરતો હતો. એક દિવસ તેને મોબાઈલ ફોન આપ્યો હતો. જો મોબાઈલ ફોન ન લ્યે તો તેના સંબંધીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર પછી તેની ઉપર વાતચીત કરતો હતો. 

એક વખત ભોગ બનનાર યુવતી તેના સંબંધીના ઘરે એકલી હતી ત્યારે ત્યાં જઈ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં બાથરૂમમાં લઈ જઈ બળજબરીથી ખરાબ ફોટા પાડી લીધા હતા. હવે પછી જો શરીર સંબંધ ન બાંધે તો તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનાર યુવતી એક વખત મજુરી કરવા ગઈ હતી ત્યારે બિલ્ડીંગના છઠ્ઠા માળે લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. 

ત્યાર પછી અવાર-નવાર તેના સગાના ઘરે, અવાવરૂ જગ્યાએ શરીર સંબંધ બાંધતો હતો. દર વખતે જો શરીર સંબંધ ન બાંધે તો ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ વાત તેણે સંબંધીને કરતાં તેને બીજા સ્થળે મુકી ગયા હતા. આ પછી આરોપીએ તેના સંબંધી પાસેથી રૂા.૧.ર૦ લાખની માગણી કરી અન્યથા તેને મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી નહીં અટકતા આરોપીએ તેના સગા-સંબંધીઓને વોટસએપ ઉપર તેના ફોટા અને વીડિયો મોકલી દીધા હતા. જેથી કંટાળીને ફરિયાદ નોંધાવી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ | Junaga…
GUJARAT

February 13, 2026
જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…

જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ | Gold ear r…

Next Post
બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: ...

ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર ઓનલાઈન ચિટર બેલડી ઝડપાઈ

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા | Thunderstorm in Uttarkashi: Eight dead many missing

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ…

3 months ago
તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ…

5 months ago
બોરાણા ગામમાં માથાભારે શખ્સો કોમન પ્લોટમાં ગંદકી ફેલાવતા ડેન્ગ્યૂના 2 કેસ | 2 cases of dengue due to…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News