gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શોખ બડી ચીજ હૈ: કારના નંબર ‘HR 88 B 8888’ માટે ચૂકવ્યા રૂ.1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર | Car…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
શોખ બડી ચીજ હૈ: કારના નંબર ‘HR 88 B 8888’ માટે ચૂકવ્યા રૂ.1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર | Car…
1
VIEWS
Share on FacebookShare on Twitter

VIP Vehicle Number In Haryana : કેટલાક શોખીન લોકો પોતાના વાહનો માટે પસંદગીના નંબર મેળવવા લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. લકી નંબરની ચાહમાં વ્યક્તિ મોટી રકમ ચૂકવતા હોય છે, ત્યારે હરિયાણામાં દેશનો સૌથી મોંઘો VIP નંબર વેચાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કારના નંબર પ્લેટ ‘HR 88 B 8888′ માટે એક વ્યક્તિએ રૂ.1.17 કરોડ ચૂકવ્યા છે. VIP નંબરની હરાજીમાં HR 88 B 8888’ માટે કુલ 45 અરજી આવી હતી. જેની મૂળ બોલી કિંમત રૂ.50,000 નક્કી કરવામાં આવી હતી, જે દર મિનિટે વધતી ગઈ અને સાંજે 5 વાગ્યે રૂ.1.17 કરોડ સુધી પહોંચી હતી. 

કારના નંબર  ‘HR 88 B 8888’ માટે ચૂકવ્યા રૂ.1.17 કરોડ

હરિયાણામાં VIP અથવા ફેન્સી નંબર પ્લેટની સાપ્તાહિક ઓનલાઈન હરાજી થાય છે. બોલી લગાવનારાઓ શુક્રવારે સાંજે 5 વાગ્યાથી સોમવારે સવારે 9 વાગ્યા સુધી તેમની પસંદગીની નંબર પ્લેટ માટે સત્તાવાર વેબસાઈટ fancy.parivahan.gov.in પર અરજી કરે છે. જેમાં આ અઠવાડિયામાં ‘HR 88 B 8888’ નંબરની રૂ.1.17 કરોડમાં હરાજી થઈ છે. જ્યારે ગત અઠવાડિયામાં ‘HR 22 W 2222’ નંબર માટે 37.91 લાખ રૂપિયાની બોલી લાગી હતી. 

આ પણ વાંચો: દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી

આ વર્ષની શરૂઆતમાં એપ્રિમલમાં કેરળમાં એક અબજોપતિ વેણુ ગોપાલકૃષ્ણને તેની લેમ્બોર્ગિની ઉરુસ પર્ફોર્મન્ટે માટે રૂ.45.99 લાખમાં VIP નંબર પ્લેટ, ‘KL 07 DG 0007’ ખરીદી હતી. આ નંબર માટે બોલી રૂ.25,000 થી શરૂ થઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

Next Post
‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |...

રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના… વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ…

રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના... વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ...

અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે ‘વાસ્તુ’ હોવાનું જાણતાં મિત્રએ જ કર્ય…

અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે 'વાસ્તુ' હોવાનું જાણતાં મિત્રએ જ કર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband …

8 months ago
પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

3 months ago
સુપ્રીમને બિલોની મંજૂરી મુદ્દે સમય મર્યાદા નક્કી કરવાની સત્તા છે? | Does the Supreme Court have the …

1 year ago
સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ | Women’s share of savings in savi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News