gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Attack On BJP-JDU : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી બિહારમાં ભાજપ-જેડીયુ ગઠબંધન સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે બિહારના યુવાનો સાથે શિક્ષણ, આરોગ્ય અને રોજગારના મુદ્દાઓ પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘રાજ્યમાં આ તમામની દુર્દશા માટે માત્ર ભાજપ-જેડીયુ સરકાર જ જવાબદાર છે. બિહારના યુવાનો સારી રીતે જાણે છે કે, છેલ્લા 20 વર્ષમાં મોદી-નીતિશ સરકારે યુવાનોની આકાંક્ષાઓનું ગળું કેવી રીતે ઘોંટ્યું છે. રાજ્યને લાવારિસ છોડી દીધો છે’

રાહુલે ડેટા સાથે ડબલ એન્જિન સરકાર પર હુમલો કર્યો

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ડેટા શેર કરીને બિહારની વાસ્તવિકતા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, ‘આ માત્ર આંકડા નથી, આ એક અરીસો છે, જે દર્શાવે છે કે આ ડબલ એન્જિન સરકારે બિહારને પ્રગતિમાંથી કેટલું પાછળ ખેંચી લીધું છે.’ ડેટામાં 29 રાજ્યોનો ક્રમ રજૂ કરાયે છે અને તેમાં બિહાર કયા ક્રમે છે, તેની વિગત પણ  અપાઈ છે.

29 રાજ્યોમાંથી બિહાર કયા ક્રમાંકે ?

  • શિક્ષણની સ્થિતિ : ધોરણ 9-10માં ડ્રોપઆઉટ દરમાં 27માં ક્રમાંકે… ધોરણ 11-12માં નોંધણી દરમાં 28માં ક્રમાંકે… મહિલા સાક્ષરતા 28માં ક્રમાંકે…
  • રોજગાર : બિહાર સેવા ક્ષેત્રમાં રોજગાર આપવા મામલે 21માં ક્રમાંકે… ઉદ્યોગ-ઉત્પાદન ક્ષેત્રે રોજગાર આપવામાં 23માં ક્રમાંકે…
  • આરોગ્ય અને સુવિધાઓ : બાળ મૃત્યુદર મામલે બિહાર 27માં ક્રમાંકે… વીમા યોજનાઓ હેઠળ આરોગ્ય કવરેજ આપવામાં 29માં ક્રમાંકે… ઘરોમાં શૌચાલયની સુવિધા આપવા મામલે 29માં ક્રમાંકે…
  • માનવ વિકાસ : બિહાર માનવ વિકાસ સૂચકાંકમાં 27માં ક્રમાંકે, જ્યારે માથાદીઠ આવક મામલે 25 રાજ્યોમાંથી 25માં ક્રમાંકે…

આ પણ વાંચો : બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી, મહિલાઓને દર મહિને રૂ.2500 સહાય, મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો

સરકારે યુવાઓને બેરજગારી અને નિરાશા આપી : રાહુલ

રાહુલ ગાંધીએ ડેટા શેર કવાની સાથે લખ્યું છે કે, ‘હું બિહારમાં જેટલા યુવાઓ સાથે મળ્યો છું,  તેઓ અત્યંત હોશિયાર અને સમજદાર છે. આ યુવાઓ પોતાની કાબિલિયત અને મહેનતના દમ પર દરેક ક્ષેત્રે ચમક પાથરી શકે છે, પરંતુ સરકારે તેમને તકોની જગ્યાએ માત્ર બેરોજગારી અને નિરાશા આપી છે.’ તેમણે કહ્યું કે, ‘હવે પરિવર્તનનો સમય છે’

મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

ઉલ્લેખનીય છે કે, બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધને આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેજસ્વી યાદવ જ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી ચહેરો છે. ચૂંટણી ઢંઢેરામાં મહાગઠબંધને ચૂંટણી જીત્યા બાદ દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી, ગરીબ પરિવારોને રૂપિયા 500માં સિલિન્ડર, વકફ સંશોધન વિધેયક પર રોક લગાવાશે, ધાર્મિક સંસ્થાન અથવા સ્થળ પર હુમલાને રોકવા માટે કડક પગલાં લેવાશે, દિવ્યાંગજનોને રૂપિયા 3000નું માસિક પેન્શન, વિધવા અને વડીલોને રૂપિયા 1500 પ્રતિ માસ પેન્શન, મનરેગા મજૂરી વધારીને રૂપિયા 300 કરવાનું વચન આપ્યું છું.

આ પણ વાંચો : શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત

બિહારની ચૂંટણી તારીખ અને મતદારોનો ડેટા

બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી (Bihar Assembly Election-2025) યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. 

ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.

અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
Cyclone Montha: વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન…

Cyclone Montha: વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન...

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત | Cabinet Ap…

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત | Cabinet Ap...

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

6 months ago
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

9 months ago
‘આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ’, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર | Wes…

‘આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ’, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર | Wes…

1 month ago
જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ…

જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News