gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાનનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી મોત નિપજાવનાર હત્યારો ઝડપાયો | The murderer who strangled the y…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
યુવાનનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી મોત નિપજાવનાર હત્યારો ઝડપાયો | The murderer who strangled the y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 6 દિવસ પૂર્વે અધેવાડાની સીમમાં 

– લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદ વડે શખ્સને પકડી પાડયો

ભાવનગર : અધેવાડાની સીમમાંથી ગત ગુરૂવારના રોજ યુવાનનો મૃતદેહ મળી આવવા મુદ્દે મોટો ખુલાસો થયો હતો. યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજાના લીધે હેમરેજ થયું હોવાથી મોત થયું હોવાનું પીએમ નોટમાં આવતા આ મામલે ભરતનગર પોલીસ મથકમાં મૃતકના પત્નિએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.આ મામલો લોકલ ક્રાઈમ બ્રાન્ચે આધેડની હત્યા કરનાર શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત ૨૭ ફેબ્આરી ૨૦૨૬ ના રોજ ભાવનગર શહેર,શિવમ અમ્ત સોસાયટી, ડી-માર્ટ વાળા જવાના રસ્તા વિસ્તારની બાવળની ઝાડીમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી મથુરભાઇ હીરાભાઇ પરમાર (રહે.અધેવાડા ,ભાવનગર ) ની લાશ મળી આવી હતી.જે બાદ ભરતનગર પોલીસે પીએમ રિપોર્ટના આધારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગત તા.૧ માર્ચ ૨૦૨૫ ના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસ મારફતે ફળદાયક માહિતી મેળવવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસમાં જોડાય ગયેલ હતાં. આ દરમિયાન આ હત્યામાં હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર-જીજે-૦૪-ઈબી-૯૦૪૫ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળતા રાજેન્દ્દ ગોબરભાઇ સોલંકી ( રહે.શંકરના મંદિર પાસે, પટેલનગર, ચિત્રા, ભાવનગર ) ની લોકલ ક્રાઇમ બ્રાન્ચની પુછપરછ કરતાં તેણે યુવાનનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.લોકલ ક્રાઈમ બ્રાન્ચે આગળની વધુ તપાસ થવા માટે તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.

મહિલાની છેડતી મામલે હત્યા કરવામાં આવી હતી

રાજેન્દ્દ ગોબરભાઇ સોલંકી અને એક મહિલા અકવાડા ગામની સીમમાં અંગત પળોની મજા માણતા બેઠેલા હતા તેવામાં મૃતક મથુરભાઇ હીરાભાઇ પરમાર ધસી આવ્યો હતો અને રાજેન્દ્દ અને મહિલાના વીડિયો ફોટા પાડી મહિલા સાથે છેડ છાડ કરતા રાજેન્દ્રને ગુસ્સો આવી જતા મૃતક મથુરભાઈનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો.મૃતક આ પ્રકારની કુટેવ ધરાવતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…
GUJARAT

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

March 4, 2026
ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…
GUJARAT

ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

March 4, 2026
આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…
GUJARAT

આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…

March 4, 2026
Next Post
મહુવાના બુટિયાનાળા પાસે અકસ્માત સર્જાયો, મહિલાનું મોત, 3 ને ઈજા | Accident near Butianala in Mahuva …

મહુવાના બુટિયાનાળા પાસે અકસ્માત સર્જાયો, મહિલાનું મોત, 3 ને ઈજા | Accident near Butianala in Mahuva ...

યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi…

યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi...

સિહોર પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | A man raped a girl from Sehore parish

સિહોર પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | A man raped a girl from Sehore parish

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura…

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura…

3 months ago
૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…

4 months ago
ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil…

ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil…

11 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News