gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

શીવરંજની ચાર રસ્તા પાસે આવેલા શ્રીધર એથેન્સ નામના કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ કરીને ત્રણ ગઠિયાઓએ તમીલનાડુના વેપારીને તેના વિન્ડ પ્રોજેક્ટના નામે ૩૦ કરોડ રૂપિયાની લોન અપાવવાનું કહીને ત્રણ શખ્સોએ એક ટકા સ્ટેમ્પ ડયુટી ભરવાનું કહીને  ૩૦ લાખની  રકમ પડાવી લીધાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.

તમીલનાડુના નમક્કલ જિલ્લામાં રહેતા ગણેશ દેવરાજ વિંડ એનર્જીને લગતો વ્યવસાય કરે છે.  ગત જુલાઇ મહિનામાં તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ રવિ પરમાર તરીકે આપીને જણાવ્યું હતું કે તેમની કંપની  મોટા પ્રોજેક્ટ માટે લોન આપવાનું કામ કરે છે અને અમદાવાદ શીવરંજની ચાર રસ્તા પાસે શ્રીધર એથેન્સમાં  તેમની  ઓફિસ આવેલી છે. જેથી ગણેશદેવરાજ થોડા દિવસ બાદ અમદાવાદ આવ્યા હતા અને નિતાંત શર્મા, રવિ પરમાર અને અનિલ અગ્રવાલને મળ્યા હતા. તેમણે ગણેશ દેવરાજ પાસેથી તેમની કંપનીની ડોક્યુમેન્ટ લઇને તમીલનાડુ ખાતે કંપનીની વિઝીટ કરવાનું કહેવામાં આવ્યું હતુ. જે મુજબ નિતાંત તમીલનાડુ પણ ગયો હતો. જ્યાં વેલ્યુએશન રિપોર્ટ કરીને જણાવ્યું હતુ તેમને ૩૦ કરોડની લોન આપશે.   

ગણેશ દેવરાજે લોન લેવા માટે  હા કહેતા તેમને બીજા મહિને અમદાવાદ આવવા માટે કહ્યું હતુ અને લોનની રકમના એક ટકા લેખે સ્ટેમ્પ ડયુટી ભરવા માટે કહેતા તેમણે નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ તેમને હોટલ પર આરામ કરવા માટે મોકલીને બે કલાકમાં લોન પ્રોસેસ પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.  બે કલાક બાદ સાંજે તે ઓફિસ પર ગયા ત્યારે જોયુ તો ઓફિસમાં લોક હતું અને તમામના મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતા.  બાદમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય જણા અન્ય વેપારીઓને પણ લોન અપાવવાનું કહીને કરોડો રૂપિયા લઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe...

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat …

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat ...

વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

5 months ago
આરોગ્ય જ કારણ કે પછી રાજકીય ખેલ? જગદીપ ધનખડના રાજીનામાં પર કેમ ઉઠી રહ્યા છે સવાલ | Jagdeep Dhankhar …

1 year ago
ચોટીલાના ખાટડી ગામમાં દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસીનો દરોડો | SMC raids country liquor factory in Khat…

12 months ago
કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News