gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર સીઇઓ ઝડપાયો | CEO arrested for cheating

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર સીઇઓ ઝડપાયો | CEO arrested for cheating
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.31 ભાયલી-વાસણારોડ પરની ઓફિસમાં હાઉસ કિંપિંગનું કામ કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર  બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર કંપનીના સીઇઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે માલિક ફરાર છે.

ઉલ્લેખનીય છે કે વડસર બ્રિજ પાસે ઓમ રેસિડેન્સી ખાતે રહેતા કમલેશ ઇશ્વર મેકવાન ભાયલી-વાસણારોડ પર વિહવ એક્ષલ્સ ખાતેની વેલ્થ ટ્રેઇન પ્રા.લી. નામની કંપનીની ઓફિસમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો ત્યારે કંપનીના માલિક હીરલકુમાર સતિષચન્દ્ર કંસારા અને સોહમ ઉપેન્દ્ર માંકડ (બંને રહે.સિલ્વરનેટ સોસાયટી, ભાયલી)એ કમલેશને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપીને બેંકમાંથી તેના નામે લોનો લેવડાવી બંને ભેજાબાજોએ કુલ રૃા.૧૧.૬૪ લાખ મેળવી લીધા હતાં.

બાદમાં બંને ભેજાબાજોએ ડિરેક્ટર નહી બનાવતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. દરમિયાન બંને ભેજાબાજો ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતાં. આ અંગે ગઇકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં બને ભેજાબાજો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કંપનીના સીઇઓ સોહમ ઉપેન્દ્ર માંકડની ધરપકડ કરી  હતી. પોલીસે જણાવ્યું  હતું કે હિરલકુમારે કંપની ખોલી હતી અને તેમાં સોહમ સીઇઓ તરીકે કામ કરતો  હતો. તેની વધુ પૂછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

Next Post
બિલ્ડર અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદારની ધરપકડ | Builder Apoorva Patel’s 5% partner arrested

બિલ્ડર અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદારની ધરપકડ | Builder Apoorva Patel's 5% partner arrested

પતિના અવસાન પછી બાળકીનો જન્મ થતા પરિવારે સ્વીકારવાની ના પાડી | Family refuses to accept baby girl bo…

પતિના અવસાન પછી બાળકીનો જન્મ થતા પરિવારે સ્વીકારવાની ના પાડી | Family refuses to accept baby girl bo...

ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …

ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

1 year ago
રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…

4 months ago
વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત | Foreign companies announce massive invest…

5 months ago
PSI-LRD બનવાનું પૂરું કરવા દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ | PSI and LRD …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News