gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટડીની
નવરાત્રીમાં અનોખી પરંપરા

આઝાદીથી
ચાલતી પરંપરા અકબંધ ઃ યુવાનો
‘વાણીયા‘ બની ગરબામાં શિસ્ત જાળવે છે

સુરેન્દ્રનગર – 
પાટડી પાંચ હાટડી વિસ્તારમાં યોજાતી પરંપરાગત નવરાત્રીમાં
ચાર થી પાંચ યુવાનો મોઢે માસ્ક પહેરી ભરવાડી ડ્રેસમાં વાણીયા બને છે અને નવરાત્રી
દરમ્યાન નાના બાળકોને ગીફટ તેમજ ચોકલેટ આપી મનોરંજન પુરૃ પાડે છે તેમજ અન્ય લોકોને
પણ શીષ્સતાના પાઠ શીખવે અને ગામના પીઢ આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ પાટડીમાં
આઝાદીના સમયથી આજે પણ આ પરંપરા અકબંધ જળવાઈ રહી છે.

નવરાત્રીમાં
પાંચ હાટડી ચોકમાં પરંપરાગત ગરબા યોજાય છે જેમાં બહેનો અને ભાઈઓના ગરબા અલગ-અલગ
રમાડવામાં આવે છે જ્યારે નવરાત્રી દરમ્યાન ચાર થી પાંચ યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ
ધારણ કરી મોઢે માસ્ક પહેરી વાણીયા બને છે અને આ વાણીયા બનેલ યુવકો ભક્તો ગરબે
ધુમતા હોય ત્યારે કુંડાળામાં હાથમાં દાંડીયા સાથે જે મહિલાઓ ગરબે ન રમતી હોય અને
ગરબામાં અડચણરૃપ હોય તેવા યુવાનોને દાંડીયા વડે ઈસારો કરી ત્યાંથી હટી જવાની
સુચનાઓ આપે છે અને શિષ્ટતાના અનોખા પાઠ પણ શીખવે છે. જ્યારે પાંચ હાટડી ચોક
નવરાત્રીના આયોજકો અને સેવાભાવી લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા
ગરબામાં વાણીયા બનવાની પરંપરા સમગ્ર ગુજરાતમાં માત્ર પાટડીમાં જ જોવા મળે છે તેના
કારણે પાટડી સહિત આસપાસના ગ્રામજનો તેને જોવા માટે ઉપટી પડે છે અને સમગ્ર માહોલ
ભક્તિમય બની જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…
GUJARAT

વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…

February 6, 2026
વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…
GUJARAT

વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…

February 6, 2026
પરીક્ષા છે, કેમ મોડો આવ્યો?” પૂછતા જ વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો ઝીંક્યો, શહેરામાં 3ની અટકાયત | stud…
GUJARAT

પરીક્ષા છે, કેમ મોડો આવ્યો?” પૂછતા જ વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો ઝીંક્યો, શહેરામાં 3ની અટકાયત | stud…

February 6, 2026
Next Post
સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા | Unique tradition of dressing up d…

સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા | Unique tradition of dressing up d...

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka...

મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે, ફક્ત આમને મંજૂરી નહીં | M…

મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે, ફક્ત આમને મંજૂરી નહીં | M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

7 months ago
વશ લેવલ 2 : માનસિક આઘાતનો તોફાની અનુભવ

વશ લેવલ 2 : માનસિક આઘાતનો તોફાની અનુભવ

5 months ago
ટ્રાવેલ્સની બસમાંથી રૃપિયા ૪.૬૮ લાખ કિમતનો વિદેશી દારૃ પકડાયો | Foreign liquor worth Rs 4 68 lakh se…

ટ્રાવેલ્સની બસમાંથી રૃપિયા ૪.૬૮ લાખ કિમતનો વિદેશી દારૃ પકડાયો | Foreign liquor worth Rs 4 68 lakh se…

1 month ago
નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો | Nadiad kite market sees rush…

નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો | Nadiad kite market sees rush…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News