gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાવેલ્સની બસમાંથી રૃપિયા ૪.૬૮ લાખ કિમતનો વિદેશી દારૃ પકડાયો | Foreign liquor worth Rs 4 68 lakh se…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
ટ્રાવેલ્સની બસમાંથી રૃપિયા ૪.૬૮ લાખ કિમતનો વિદેશી દારૃ પકડાયો | Foreign liquor worth Rs 4 68 lakh se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ચંદ્રાલા ગામ પાસે

મુંબઇના દાદર વેસ્ટના રહેવાસી શખ્સ પાસેથી રૃપિયા ૩૬ હજારની એક એવી વિવિધ બ્રાન્ડની ૧૩ બોટલ જપ્ત કરાઇ

ગાંધીનગર :  તારીખ ૩૧મી ડિસેમ્બર નજીક આવી રહી છે. નવા વર્ષની ઉજવણી
કરવામાં મોંઘા દારૃની રેલમછેલ થતી હોય છે. ત્યારે સતર્ક બનેલી પોલીસે
ચિલોડા-હિંમતનગર હાઇવે પર ચંદ્રલા ગામ પાસે ટ્રાવેલ્સની બસને રોકીને તલાસી લેતાં
મુંબઇના દાદર વેસ્ટના રહેવાસી શખ્સ પાસેથી રૃપિયા ૩૬ હજારની એક એવી વિવિધ
બ્રાન્ડની ૧૩ બોટલ મળી હતી. ચિલોડા પોલીસે રૃપિયા ૪.૬૮ લાખનો ઉપરોક્ત દારૃ જપ્ત
કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચિલોડા પોલીસ મથકના ઇન્સપેક્ટર એસ. જે. ચૌહાણના જણાવવા
પ્રમાણે નશીલા પીણાની હેરાફેરી રોકવા સંબંધે હાઇવે પરથી પસાર થતી ખાનગી બસોમાં
તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગુજરાત ટ્રાવેલ્સની લકઝરી બસને રોકીને તલાસી
શરૃ કરવામાં આવી ત્યારે બસમાં મુસાફરી કરી રહેલા મુંબઇના દાદર વેસ્ટ વિસ્તારમાં
રહેતાં ભુપેશ રામકૃષ્ણ જોશીની શંકાસ્પદ હિલચાલ જણાવાથી તેની પાસે રહેલા થેલાની
તાપસ કરવામાં આવતાં તેમાંથી બે બોક્સ મળી આવ્યા હતાં. જેમાંથી દારૃની ૧૩ બોટલ મળી
આવી હતી. તપાસ કરવામાં આવતાં દારૃની એક બોટલની કિંમત રૃપિયા ૩૫
,૯૯૩ હોવાનું
જાણવામાં આવ્યુ હતું. આ સાથે રૃપિયા ૪.૬૮ લાખની દારૃની ઉપરોક્ત બોટલો જપ્ત કરવા
સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ક્યાંથી દારૃ લેવામાં આવ્યો અને
કોને પહોંચાડવાનો હતો. તે વિષયે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

Next Post
લીંબડીના છાલિયા તળાવમાં વૃદ્વ ડૂબ્યાની આશંકાએ ફાયરની ટીમ દ્વારા શોધખોળ | Fire team searches for elde…

લીંબડીના છાલિયા તળાવમાં વૃદ્વ ડૂબ્યાની આશંકાએ ફાયરની ટીમ દ્વારા શોધખોળ | Fire team searches for elde...

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો...

શિયાળામાં સર ટી.હોસ્પિટલમાં ઓશિકા, ચાદર નહી હોવાથી દર્દીઓને મુશ્કેલી | Patients face difficulties in…

શિયાળામાં સર ટી.હોસ્પિટલમાં ઓશિકા, ચાદર નહી હોવાથી દર્દીઓને મુશ્કેલી | Patients face difficulties in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા! | Delhi Blast: Is …

6 months ago
ભારતી આશ્રમના ગુમ લઘુ મહંતની ભાળ માટે ડોગ સ્ક્વોડ સાથે તપાસ | Investigation with dog squad to trace …

સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે, ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધાર…

1 year ago
તમારી દુકાન નીચે સોનું છે… ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News