gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુ એન મહેતા ઇન્સ્ટિ.ના આઇસીસીયુની નીચે એલપીજી સિલિન્ડરઃદુર્ઘટના નોંતરશે | LPG cylinder under ICCU of…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
યુ એન મહેતા ઇન્સ્ટિ.ના આઇસીસીયુની નીચે એલપીજી સિલિન્ડરઃદુર્ઘટના નોંતરશે | LPG cylinder under ICCU of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આઇસીયુની આગની જીવલેણ ઘટના છતા હોસ્પિટલ ધડો લેતું નથી

એક ડઝનથી વધુ જોખમી સિલિન્ડરનો ખડકલોઃ૬૦૦થી વધુ દર્દીઓ ઉપરાંત તબીબો-સ્ટાફની જીંદગી દાવ ઉપર

ગાંધીનગર : ગાંધીનગર સિવિલમાં આવેલી યુએન મહેતા ઇન્સ્ટિટયૂટની ગ્રાઉન્ડ
ફ્લોર ઉપર આવેલી કેન્ટીનમાં એલપીજીના સિલિન્ડરનો ઉપયોગ થાય છે અને આવા એક ડઝનથી પણ
વધુ સિલિન્ડર બહારની બાજુમાં પડયા રહે છે એટલુ જ નહીં
, તેની ઉપરની
બાજુમાં હાર્ટ પેસન્ટનું આઇસીસીયુ આવેલું છે. અગાઉ પણ ઘણી બધી વખત અમદાવાદ
,સુરત, ભાવનગર સહિતના
ઘણા શહેરોના આઇસીસીયુમાં ઓક્સિજન તથા શોર્ટસર્કિટને કારણે આગના જીવલેણ બનાવો બન્યા
હતા ત્યારે ડિઝાસ્ટર તંત્ર અને ફાયર વિભાગ પણ અહીં કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ
રહ્યું હોય તેમ લાગે છે.

રાજધાનીની સિવિલમાં ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગમાં
ગ્રાઉન્ડ ફ્લોર સહિત ત્રણ માળ યુએન મહેતા ઈન્સ્ટિટયૂટને ફાળવવામાં આવ્યા છે. અહીં
હૃદય અને ન્યુરોની ગંભીર બીમારીઓ ધરાવતા ક્રિટિકલ દર્દીઓને આઇસીયુમાં દાખલ કરીને
સારવાર આપવામાં આવી રહી છે. જો કે
,
ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી કેન્ટીનમાં વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરોને બહારની
બાજુ ખુલ્લામાં રાખવામાં આવ્યા છે
,
જ્યાં સતત તડકો પડે છે. આ સિલિન્ડરોની ઉપર જ હાર્ટ પેશન્ટ્સન આઇસીયુ આવેલું છે, જેના કારણે
બ્લાસ્ટ અથવા આગ લાગવાથી મોટી દુર્ઘટનાનું જોખમ વધી ગયું છે. આમ છતાં
, અહીં કોઈ
ડિઝાસ્ટર પ્લાન કે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નથી
, જેના કારણે દર્દીઓ અને સ્ટાફના જીવનને ગંભીર ખતરો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા આવી વ્યવસ્થા માટે એનઓસી કેવી રીતે
આપવામાં આવી તે પ્રક્રિયા પણ સવાલોમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ
, સુરત અને ભાવનગર
જેવા શહેરોમાં આવી હાર્ટ હોસ્પિટલોના આઇસીસીયુમાં આગ લાગવાના અનેક બનાવો બન્યા છે
, ત્યારે પાટનગરમાં
પણ આવી ઢીલી નીતિ અધિકારીઓની લાપરવાહીને ઉજાગર કરે છે.આવી પરિસ્થિતિમાં તાત્કાલિક
સુરક્ષા પગલાંની જરૃર છે
,
પરંતુ હોસ્પિટલ વહીવટ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

ફાયર વિભાગની એનઓસી કઇ રીતે મળી?ઃડિઝાસ્ટર તંત્ર
પણ હજુ ઉંઘમાં

કોરોનાકાળામાં હોસ્પિટલો અને ખાસ કરીને આઇસીસીયુમાં આગના
બનાવો બનતા હતા જેના કારણે તમામ હોસ્પિટલોમાં નવી એસઓપી જાહેર કરીને આઇસીસીયુને
વધુ સુરક્ષિત અને સલામત બનાવવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે પરંતુ સરકારી
સિવિલની ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગમાં કાર્યરત યુ.એન.મહેતા ઇન્સ્ટિ.ની
કેન્ટીનમાં બહારની બાજુમાં એક ડઝનથી પણ વધુ એલપીજી સિલિન્ડર રાખવામાં આવે છે તેની
ઉપરની બાજુમાં આઇસીસીયુ સહિત ઘણા વોર્ડ પણ આવેલા છે. અહીં કોઇ નિયમોનું પાલન થતું
સ્પષ્ટ દેખાતું નથી તેમ છતા ફાયર વિભાગ દ્વારા કઇ રીતે એનઓસી આપી દેવામાં આવી તે
સવાલ ઉભો થાય છે. સાથે જ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર પણ અવાર નવાર ચેકીંગ કરવા આવે છે
પરંતુ આ ચેકીંગ ફક્ત કાગળ ઉપર જ થતું હોય તેમ આ સ્થિતિ ઉપરથી સ્પષ્ટ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…
GUJARAT

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

March 22, 2026
Next Post
સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે | When will the sewage overflowing ne…

સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે | When will the sewage overflowing ne...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કના ફડચા અધિકારીને રિકવરી કરવામાં રસ જ નથી | colour merchant cooperative b...

દારૃના કટિંગ સમયે જ પોલીસની રેડ : ૫૮.૯૫ લાખનો દારૃ કબજે | Police raid during liquor cutting: Liquor …

દારૃના કટિંગ સમયે જ પોલીસની રેડ : ૫૮.૯૫ લાખનો દારૃ કબજે | Police raid during liquor cutting: Liquor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગ…

સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગ…

4 months ago
ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્ર…

ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્ર…

10 months ago
અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના 118 વર્ષ પૂર્ણની ભવ્ય ઉજવણી કરાઈ

8 months ago
દુષ્કર્મની ફરિયાદમાં મહિલાને મદદ કરીશ તો જાનથી મારી નાંખીશ…યુવતીને મદદ કરનારને ફોન પર ધમકી | threa…

દુષ્કર્મની ફરિયાદમાં મહિલાને મદદ કરીશ તો જાનથી મારી નાંખીશ…યુવતીને મદદ કરનારને ફોન પર ધમકી | threa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News