gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યોર સ્કૂલ વીલ બી કમ્પલિટલી ડિસ્ટ્રોય ટુમોરો.. મકરપુરાની સ્કૂલને ધમકી આપનાર વિદ્યાર્થી પકડાયો | Minor…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
યોર સ્કૂલ વીલ બી કમ્પલિટલી ડિસ્ટ્રોય ટુમોરો.. મકરપુરાની સ્કૂલને ધમકી આપનાર વિદ્યાર્થી પકડાયો | Minor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાની મકરપુરાની કેન્દ્રિય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી આપવાના એક સપ્તાહ પહેલાં બનેલા બનાવનો ભેદ ઉકેલવામાં વડોદરા સાયબર સેલને સફળતા મળી છે.પોલીસે સ્કૂલના જ એક વિદ્યાર્થીને ઝડપી પાડી તેના વાલીની હાજરીમાં કાઉન્સેલિંગ કર્યું હતું.

મકરપુરા એરફોર્સ વિસ્તારની કેન્દ્રિય વિદ્યાલયના શિક્ષકને ગઇ તા.૫મી માર્ચે મળસ્કે ૩.૪૩ કલાકે વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો.જેમાં નંબર યુએસનો દેખાતો હતો.આ મેસેજ અરબી ભાષામાં હોવાથી શિક્ષકે ગૂગલમાં ટ્રાન્સલેટ કરતાં તેમાં યોર સ્કૂલ વીલ બી કમ્પલિટલી ડિસ્ટ્રોય ટુમોરો, ગોડ ઇઝ ગ્રેટ..અલ્લા હુ અક્બર…લખેલું હતું.

બનાવની જાણ પોલીસને કરાતાં ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.પરંતુ કાંઇ હાથ લાગ્યું નહતું.પોલીસ કમિશનરે આ  બનાવની તપાસ સાયબર સેલના એસીપી મયૂરસિહ રાજપૂતને સોંપી હતી.

પોલીસે જે નંબર પરથી મેસેજ આવ્યો તેની ડીટેલ તપાસતાં સ્કૂલનો જ માધ્યમિક વિભાગનો એક સગીર વિદ્યાર્થી સુધી પગેરું પહોંચ્યું હતું.પોલીસે વિદ્યાર્થીને બોલાવી કાઉન્સેલિંગ કરતાં તેણે પરીક્ષા ના આપવી પડે તે માટે આવી મજાક કરી હોવાનું સ્વીકાર્યું હતું.વિદ્યાર્થીના વાલીએ પણ તેના વતી માફી માગી હતી.

કારેલીબાગની સ્કૂલને પણ સગીર વિદ્યાર્થીએ ધમકીનો મેઇલ કર્યો હતો

કારેલીબાગ વિસ્તારની સ્કૂલને પણ ધમકીનો મેઇલ મોકલવા  બદલ સગીર વિદ્યાર્થી પકડાયો હતો.જેથી વાલીઓ તેમના સંતાનોના સોશ્યલ મીડિયના ઉપયોગ બાબતે વધુ એલર્ટ રહે તેવી સાયબર સેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

વડોદરામાં ગયા મહિને ૨૨ સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેલ મળ્યા હતા. આખો દિવસ પોલીસની દોડધામ  બાદ સાંજે કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને ધમકીનો છેલ્લો મેઇલ મળતાં સાયબર સેલે તપાસ કરી હતી.

આ મેઇલના તાર ૧૦થી૧૨ વર્ષીય વિદ્યાર્થી સુધી પહોંચતા પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.જેમાં વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા માટે આવો મેલ કર્યો હોવાનું કબૂલ્યું હતું.સાયબર સેલના પીઆઇ જેડી પરમારે વાલીઓને ટેકનોલોજીના વધુ પડતા એક્પોઝર અને તેના દુરુપયોગ સામે સતર્ક રહેવા તેમજ વિદ્યાર્થીઓ પર નજર રાખવા અપીલ કરી છે.

યુએસ નો નંબર દેખાય તેવી એપનો ઉપયોગ

મકરપુરાની કેન્દ્રિય વિદ્યાલયને બોમ્બ થ્રેટ મોકલનાર સગીર વિદ્યાર્થીએ તે પકડાઇ ના જાય અને સ્કૂલ પણ બંધ રહે તે માટે મેસેજમાં તેનો નંબર નહિ પણ વિદેશનો નંબર દેખાય તેવી એપનો ઉપયોગ કર્યો હોવાની કબૂલાત કરી હતી.આ એપ પર થી જ પોલીસ તેના સુધી પહોંચી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T…
GUJARAT

વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T…

March 14, 2026
જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…
GUJARAT

જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…

March 14, 2026
હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે | Heatwave Action Plan: City pu…
GUJARAT

હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે | Heatwave Action Plan: City pu…

March 14, 2026
Next Post
ગેસ સિલિન્ડર ડિલિવરીના ૨૫ દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે | New bookings can be made only after 25 da…

ગેસ સિલિન્ડર ડિલિવરીના ૨૫ દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે | New bookings can be made only after 25 da...

લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

એ.એસ.આઇ.ને કામનું ભારણ વધારે હોવાનો ઘટસ્ફોટ થયો | ASI revealed to have heavy workload

એ.એસ.આઇ.ને કામનું ભારણ વધારે હોવાનો ઘટસ્ફોટ થયો | ASI revealed to have heavy workload

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા …

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા …

10 months ago
જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

3 months ago
મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

7 months ago
ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News