gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ 

– હાઈકોર્ટની મુદત પૂર્ણ થતા જે.કે. લોટસમાં બુલડોઝર ફર્યુંત રહેણાંક ફ્લેટમાં પરવાનગી વગર ચાલતા ક્લાસીસ સામે પણ કડક કાર્યવાહી : મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગની સપાટો

આણંદ : કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત શહેરના જાણીતા જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું, જ્યારે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર હોટલ એચની સામે આવેલા આવિષ્કાર કોમ્પલેક્સમાં રેસિડેન્સિયલ વિસ્તારમાં ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસિસને સીલ કરી દેવામાં આવ્યા છે.

આણંદ શહેરમાં આવેલા જે. કે. લોટસ પાર્ટી પ્લોટને અગાઉ બિલ્ડીંગ યુઝ અને ફાયરની જરૂરી પરમિશન નહીં હોવાથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. 

આ નોટિસ અન્વયે જે. કે. લોટસના માલિકો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જરૂરી પરમિશન તારીખ ૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં મેળવી લેવા જણાવ્યું હતું. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અગાઉ જે.કે. લોટસ પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યો હતો તે ખોલવામાં આવ્યો હતો. તારીખ ૧ માર્ચ ૨૦૨૬ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો સ્ટે હટાવતા મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈને આધીન કલમ ૨૬૦ હેઠળ જે.કે પાર્ટી પ્લોટ્સ દ્વારા બિન પરવાનગીથી કરાયેલું બાંધકામ દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી પરવાનગીઓ રજૂ કરવા જણાવ્યું હતું. 

જે. કે. લોટસ પાર્ટી પ્લોટ્સના માલિક દ્વારા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલી મુદત પૂર્ણ થતા કોઈપણ પ્રકારની બી યુ, ફાયર કે કોઈ પરવાનગી ન મેળવતા જે.કે. લોટસ પાર્ટી પ્લોટ ખાતે બિન પરવાનગીથી કરેલું બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપ્યા બાદ સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના પુરાવા રજૂ ન કરતા અને કોઈપણ પ્રત્યુતર ન પાઠવતા બીન પરવાનગીથી કરવામાં આવેલ બાંધકામ દૂર કરવા અંગે આખરી નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ સંચાલકો દ્વારા કોઈપણ પ્રત્યુતર મહાનગરપાલિકાને ન મળતા મનપાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

જ્યારે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ ઉપર હોટલ એચની સામે આવેલા આવિષ્કાર કોમ્પલેક્સમાં રેસિડેન્સિયલ વિસ્તારમાં ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસિસ ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જે તપાસણી દરમિયાન આ ક્લાસિસ પાસે કોઈપણ પ્રકારની મહાનગરપાલિકાની મંજૂરી વગર ચલાવવામાં આવતા હોવાનું જણાતા તેમજ ફ્લેટમાં બિન પરવાનગીથી વાણિજ્ય હેતુની પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી તાત્કાલિક અસરથી આ ક્લાસિસને સીલ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T…

વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T...

યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા | Indian investors lose Rs 33 68 lakh cro…

યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા | Indian investors lose Rs 33 68 lakh cro...

હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IT કંપનીઓ એચ૧બી વિઝા પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના મૂડમાં | IT companies in mood to reduce dependenc…

IT કંપનીઓ એચ૧બી વિઝા પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના મૂડમાં | IT companies in mood to reduce dependenc…

10 months ago
નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…

નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…

8 months ago
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

4 months ago
‘હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું…’ પટણામાં રાહુલ ગાંધીના પ્રહાર, ખડગે-તેજસ્વીએ પણ સાધ્યું નિશાન |…

‘હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું…’ પટણામાં રાહુલ ગાંધીના પ્રહાર, ખડગે-તેજસ્વીએ પણ સાધ્યું નિશાન |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News