gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રંગીન તસવીર, 100 ટકા વેબકાસ્ટિંગ અને એક બૂથ પર મહત્તમ 1200 વોટ: બિહાર ચૂંટણી અંગે મોટી જાહેરાત | Bih…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
રંગીન તસવીર, 100 ટકા વેબકાસ્ટિંગ અને એક બૂથ પર મહત્તમ 1200 વોટ: બિહાર ચૂંટણી અંગે મોટી જાહેરાત | Bih…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, અને તે પહેલાં જ રાજ્યમાં ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચે રવિવારે (પાંચ ઓક્ટોબર) પટનામાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે બિહારમાં ચૂંટણીની તૈયારીઓ માટે કરવામાં આવેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી.

બિહારની નવી પહેલ હવે દેશભરમાં લાગુ થશે

પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આગામી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા બિહારમાં શરૂ કરાયેલી નવી પહેલો હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.’ આ ઉપરાંત તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દ્વારા મતદાર યાદી શુદ્ધ કરનારા બૂથ લેવલ ઓફિસર (BLO)નો આભાર માન્યો હતો.

ચૂંટણી પંચની આખી ટીમે બે દિવસ દરમિયાન પટનામાં રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ, અમલીકરણ એજન્સીઓ, CEO, SPNO અને CAPF નોડલ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી.

આ પણ વાંચો: સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા!

ચૂંટણી પંચના મુખ્ય નિર્ણયો

•મતદાર મથકોની સંખ્યા: બિહાર સિવાય દેશના કોઈપણ મતદાન મથક પર 1,200થી વધુ મતદારો રહેશે નહીં.

•વેબકાસ્ટિંગ: હવે દરેક મતદાન મથક પર 100% વેબકાસ્ટિંગ લાગુ કરવામાં આવશે. અગાઉ આ સુવિધા ઓછામાં ઓછા 50 તથા 60 ટકા બૂથ પર ઉપલબ્ધ હતી.

•મોબાઇલ ફોનની સુવિધા: મતદાન મથકોની બહાર મોબાઇલ ફોન જમા કરાવીને મતદાન કરવાની સુવિધા હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી મતદારોને સરળતા થશે.

•EVMમાં રંગીન વિગતો: EVMમાં વપરાતા મતપત્રો પહેલાં કાળા અને સફેદ હતા. હવે બિહાર ચૂંટણીથી શરૂ કરીને, સીરીયલ નંબરના ફોન્ટ અને ઉમેદવારોના ફોટા કલરફુલ હશે.

•BLO કાર્ડ: BLO મતદારોને વધુ સારી રીતે ઓળખી શકે તે માટે ID કાર્ડ રજૂ કરવામાં આવ્યા છે.

•મતગણતરી: હવે EVMના છેલ્લા બે રાઉન્ડ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.

•ડિજિટલ પ્લેટફોર્મ: બિહારમાં એક-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ લાગુ કરવામાં આવશે.

•એજન્ટ તહેનાતી: દરેક ઉમેદવાર મતદાન મથકના 100 મીટરની અંદર પોતાના એજન્ટને તહેનાત કરી શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે ખાતરી આપી હતી કે ચૂંટણી પૂર્ણ થયા પછી મતદાન કરનારા લોકોની સંખ્યા, મતદાન કરનાર મહિલાઓની સંખ્યા અને મતદાન ટકાવારી અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા | kulloo snowfall in…

હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા | kulloo snowfall in...

સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ, સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી | sonam wangchuk mess…

સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ, સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી | sonam wangchuk mess...

સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા! | khandwa trag…

સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા! | khandwa trag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે | There will be wat…

વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે | There will be wat…

2 months ago
NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing …

NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing …

6 months ago
કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament…

કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament…

1 year ago
તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News