gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા | kulloo snowfall in…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા | kulloo snowfall in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Snowfall In Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે પર્યટકો માટે હવામાન ખુશનુમા બન્યુ છે. હિમવર્ષાએ હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળોની સુંદરતામાં વધારો કર્યો છે. સીઝનની શરૂઆતમાં જ મનાલી અને લાહુલ બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે.

બીજી તરફ, હિમવર્ષાને કારણે લેહ જનારા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. રોહતાંગ, બરાલાચા, શિંકુલા અને કુન્ઝુમ મનાલી અને લાહુલ સ્પિટીના ગ્રામીણ વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે. કુલ્લુ અને મનાલીમાં વરસાદ કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. હિમવર્ષાના કારણે લેહ-મનાલી હાઈવે પર અનેક વાહન ફસાઈ ગયા હતા. બારાલાચા અને શિંકુલામાં પણ ભારે ટ્રાફિક થયો હતો.

લેહમાં પરિવહન થંભ્યા, ભારે ટ્રાકિમ જામ

હિમવર્ષાના કારણે લેહમાં પરિવહન સેવા ખોરવાઈ છે. મનાલીથી રોહતાંગ થઈ લેહ જતાં માર્ગોમાં બરફની ચાદર પથરાતાં વાહન-વ્યવહાર બંધ છે. ડિઝલ-પેટ્રોલના ટેન્કર મઢીમાં રોકવામાં આવ્યા હતાં. અન્ય ટ્રક અટલ ટનલ થઈ લેહ લઈ જવામાં આવ્યા છે. પરંતુ પેટ્રોલ-ડિઝલના ટેન્કર આ રસ્તાથી મોકલવા જોખમી હોવાથી તેનો સપ્લાય થંભ્યો છે. 

પ્રવાસી વાહનો પણ બંધ

વધતી હિમવર્ષાના કારણે રોહતાંગ પાસમાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. રોહતાંગ પાસમાં હિમવર્ષા થઈ રહી છે, જેમાં રાહિનાનાલા, મઢી, ગુલાબા, કોકસર, અટલના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ અને અંજની મહાદેવમાં પણ ભારે હિમવર્ષાના કારણે અવરજવર બંધ કરવામાં આવી છે.

ટુરિઝમ બિઝનેસ વેગવાન બનશે

સીઝનની શરૂઆતમાં જ સારી એવી હિમવર્ષાના કારણે ટુરિઝમ બિઝનેસ વેગવાન બનવાનો આશાવાદ ઉદ્યોગજગતના નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. મનાલીની ટોચ પર હિમવર્ષા પ્રવાસીઓ માટે સુખદ સમાચાર છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, બરફની ચાદરથી હિમાચલની સુંદરતામાં ચારચાંદ લાગ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. દરવર્ષે 15 ઓક્ટોબર બાદ હિમવર્ષા થતી હોય છે. પરંતુ  વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં જ હિમવર્ષા થઈ છે. 

એડવાઈઝરી જાહેર

મનાલીના ડીએસપી કેડી શર્માએ જણાવ્યું હતું કે, રોહતાંગ પાસ પર હિમવર્ષા ઝડપી બની છે. અત્યારસુધીમાં ચાર ઇંચ બરફ પડ્યો છે. રોહતાંગ પાસ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. મઢી નજીક કેટલાક ટેન્કરોને રોકવામાં આવ્યા છે. હવામાનની સ્થિતિને કારણે તમામ ડ્રાઇવરોને સલામત સ્થળોએ રોકવા સલાહ છે. હિમવર્ષામાં મુસાફરી ટાળવા નિર્દેશ છે.

હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…
INDIA

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…

May 11, 2026
વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …
INDIA

વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …

May 11, 2026
રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…
INDIA

રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

May 11, 2026
Next Post
સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ, સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી | sonam wangchuk mess…

સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ, સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી | sonam wangchuk mess...

સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા! | khandwa trag…

સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા! | khandwa trag...

વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway

વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ખોપરી ખાલી કરીને નથી બેઠા…’, જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી | jharkhand…

‘ખોપરી ખાલી કરીને નથી બેઠા…’, જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી | jharkhand…

7 months ago
‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ…

‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ…

7 months ago
વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…

વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…

2 days ago
જામનગરના જોડીયા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે બાઈક સવારનો ભોગ લેવાયો | biker was …

જામનગરના જોડીયા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે બાઈક સવારનો ભોગ લેવાયો | biker was …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News